Gujarati Love Status For Whatsapp | Love Shayari Gujarati

Love Status In Gujarati

•We Provide Best  Love Status in Gujarati, Gujarati Love Shayari for Whatsapp, Facebook and Instagram, Romantic love Status in Gujarati Top 30 Gujarati Love Status, Love Status for Instagram in Gujarati, Gujarati Quote for Instagram, the Best Love Status for Her and Him.

•Hello Friends! how are you all? तो आज हम आपके लिए लाये है एक article जिसका नाम है।Gujarati Shayari, Gujarati romantic Shayari, Love Shayari Gujarati, Gujarati Shayari Love Romantic, Love Status in GujaratiGujarati Love Shayari

•तो आप इस  पोस्ट को अपने friends,realetives को share कर सकते है। तो आपको हमारा ये article पसंद❤ आए तो इस article के सब thoughts पढियेगा और इस thoughts को facebook पर भी share करियेगा। तो चलिए अब बिना time waste किये शरू करते है हमारा ये Post🙏

gujarati-love-status-for-whatsapp-love-shayari-in-gujarati

Thank You😍

 તેને 😍મલવાનુ મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ,
કે આજે ફરી રડવાનું 😢મન થાય છે….
=============
વરસો વીતી ગયા વાત ને પણ,
હજીયે એ મનમાં હતી અને,
ક્યાં ખબર હતી કે એં હજીયે ,
ક્યાંક કોઈ ગમ😣માં હતી.
😍😍😍😍
=============
તારો ચેહરો રહી ગયો મન મા,
કદી ના ભુલાશે આ જીવન મા,
આંખો મારી ભીંજાઈ જતી,
જોઉ તને મારા આ જીવન મા…
❤❤❤❤❤❤
=============
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.
=============
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે
પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
=============
બળબળતી આ ગરમી માં સુકાતી તારી યાદો ને.
એક વાર આવી પ્રેમ ના વરસાદ થી ભીંજવી દે.
💙💙💙💙💙💙
=============
ભીની ભીની ગંધ, લ્યો આવી ચડી !
ક્યાંક નક્કી યાદની હેલી ચડી !
=============
નફરત નું પોતાનું તો કોઈ જ અસ્તિત્વ નથી,
એ ફક્ત પ્રેમ ની ગેરહાજરી નું પરિણામ છે.
💔💔💔💔💔💔
=============
સાજા તું કરે છે તોય ઘવાય હું જાઉ છું,
કાજલ તું લગાવે છે અને અંજાય હું જાઉ છું.
💓💓💓💓💓💓
=============
લાગણી માં નગર શોધું છુ,
પ્રેમ ભર્યા જીગર ને શોધું છુ,
કંટક થી ભરેલી આ દુનિયા માં,
પ્રેમ ની ડગર ને શોધું છુ…
💚💚💚💚💚💚
=============
બુદ્ધિ ને પણ વહેમ થયો છે,
હું જાણું છુ એ કેમ થયો છે;
કહું! કોઈને કહેશો નહિ કે,
પહેલી જ નજરે પ્રેમ થયો છે.
💛💛💛💛💛💛
=============
છબી જેવી હોય તેવી સમાવી લે તે ફ્રેમ,
વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ.
💜💜💜💜💜
=============
ખુબજ મહત્વનું,યારે હું હસ્યો ન હોવ તે
 દિવસ મારો સૌથી વેસ્ટેજ દિવસ છે.
💗💗💗💗💗💗💗
=============
તેની યાદો રોજ ધક્કા ખાય છે મારા દિલમાં રહેવા,
જેમ મોજા આવે છે કિનારાના કાનમાં કઇંક કહેવા.
💝💝💝💝💝💝💝
=============
તબીબો પાસેથી હું નિકળ્યો,દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું, દર્દો નવા લઈ ને…
💞💞💞💞💞💞💞
=============
તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.
💕💕💕💕💕💕💕
=============
પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે,
ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે.
❤❤❤❤❤❤❤
=============
રમત રમાડતાં માણસ ગમી જાય ને,
ગમતાં માણસ જ રમાડી જાય.
💘💘💘💘💘💘💘
=============
તારાથી થોડી દુર જવાની જરૂર છે,
ખબર તો પડે તારા પ્રેમ નું કવેરેજ ક્યાં સુધી છે ?
💟💟💟💟💟💟💟💟
=============
ફાયદો ક્યાં કોઈને થાય છે,
તોય લોકો પ્રેમ કરતા જાય છે,
દિલ ગુમાવી બેઠા એ નુકશાન મા,
ને નફા મા દર્દ લેતા જાય છે…😥
=============
લાગણી મારી છે આયુર્વેદ જેવી,
એટલે મોડી તમને થાશે અસર.
👌👌👌👌👌👌👌
=============
આ દુનિયા ક્યારેય પોતાની જાત ની …
સરખામણી બીજા સાથે ના કરો,
આમ કરવા થી તમે પોતા ની જાત નું જ અપમાન કરો છો…
😢😢😢😢😢😢
=============
ગણી ઈચ્છા છે તમને મળવા ની,
તમારી સાથે દોસ્તી કરવા ની,
બસ પછી તો મળી જશે નવી દિશા,
આ જીવન કંઇક અલગ રીતે જીવવા ની…
🙏🙏🙏🙏🙏🙏
=============
મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે…
💏💏💏💏💏💏
=============
રૂમાલ આંખના આંસુ લૂછે છે,
જયારે પ્રેમ એ આંસુનું કારણ ભૂસે છે
👬👬👬👬👬👬
=============
ખોટા પ્રેમનો અનુભવ જ સાચા પ્રેમની કિંમત સમજાવે છે.
❤❤❤❤❤❤❤
=============
પ્રેમ મા કોઈ કોઈ પરીક્ષા ન રહે,
હું તમને શીખવવા માટે શું કરી રહ્યો છું
જીન તમર વાહર જીવિવાન આદત જે એનટી,
તીને વડવી જીવવની દોઆ એ એપ્સો.
💙💙💙💙💙💙💙💙
=============
વેદના મારી જીવન સંગીની હતી,
મેં તો સતત એની ઝંખી હતી,
પ્રેમ નું ઉપવન હતું આ મન છતા,
પ્રેમ ની ચારો તરફ તંગી હતી..

Leave a Comment