100+ Zindagi Status in Gujarati 2 line | Best Gujarati Zindagi Status

नमस्कार Dosto ! आप यहा Zindagi Status in Gujarati 2 line और Gujarati Zindagi Status एवं Zindagi Status in Gujarati प्राप्त होंगे आपको कुछ Zindagi Status मिलेंगे। इसमे Gujarati Zindagi Status की भरमार है

100+ Zindagi Status in Gujarati 2 line | Best Gujarati Zindagi Status

Also Read : Attitude Status in Hindi

Zindagi Status in Gujarati 2 line

જે પોતાની જાતને ઓળખતા થઇ જાય છે,
તેને બીજાઓથી બહુ ફરિયાદ નથી રહેતી !!
 

Zindagi Status in Gujarati 2 line

પસંદ એવા વ્યક્તિને કરવા,
જે ગમે તે પરિસ્થિતિમાં 
તમારો સાથ ના છોડે !!
 
**************************
પહેલા તમેથી તું થાય છે,
અને પછી એ લોકો છુ થાય છે !!
**************************
માન માંગ્યા વગર,
અને હક જતાવ્યા વગર 
મળે તો જ કામના !!
**************************
ક્યારેક ખરાબ સમય,
બહુ સરસ લોકોને મેળવવા
માટે જ આવતો હોય છે !!
**************************
કોઈકના દુઃખમાં ભાગ પડાવજો સાહેબ,
બાકી સુખમાં તો બેંક પણ સામેથી લોન આપે છે !!
**************************
મન જોઇને મહેમાન થવાય,
મકાન જોઇને નહીં સાહેબ !!
**************************
કોઈને સરળતાથી મળી જઈએ,
તો લોકો સસ્તા સમજવા લાગે છે !!
**************************
કુંડામાં રહીને વટવૃક્ષ ના બની શકાય,
મોટું થવું હોય તો જમીનમાં ઉતરવું પડે !!
**************************
મનને મનાવવાની કળા હોય,
તો ખુશીઓ હંમેશા સાથે જ રહે !!
**************************
મેળવવાની દોડમાં,
માણવાનું ભૂલી ના જતા !!
**************************
માન જો વધવા લાગે તો સમજવું,
કામ પડવા લાગ્યું છે !!
**************************
બુલંદીનું અભિમાન ક્યાં સુધી સાહેબ,
સુરજ જેવા સુરજને પણ રોજ આથમવું પડે છે !!
**************************
એ લોકો પાછળ 
સમય બગાડવાનું છોડી દો,
જેને તમારી કદર ના હોય !!
**************************
જિંદગીમાં એક વાત યાદ રાખો,
દોસ્તી હોય કે પ્રેમ કોઈ ઉમ્મીદ ના રાખો !!
**************************
સ્વાર્થી મન અને લોભી જીવ,
ક્યારેય કોઈનું સારું ના કરી શકે !!
**************************
હદથી વધારે શરાફત પણ,
માણસને મારી નાખે છે !!
**************************
આજકાલ માણસ એટલો Busy હોતો નથી,
જેટલો એ Busy હોવાનો દેખાવ કરે છે !!
**************************
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે,
તેણે કેટલા અંધારા જોયા છે તે કોઈ નથી જોતું !!
**************************
સારા હોય છે એ ખરાબ લોકો,
જે સારા હોવાનો દેખાવ નથી કરતા !!
**************************
સંઘર્ષ જેટલો વધુ હશે,
જીત પણ એટલી જ વધારે 
જોરદાર હશે હો સાહેબ !!
**************************
સુદર્શન ચક્ર રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે,
કે લોકો તમારી વાંસળી શાંતિથી સાંભળે છે !!
**************************
ખોટા રસ્તે આવેલો રૂપિયો,
માણસને #રિચ નહીં નીચ બનાવે છે !!
**************************
સમય જ છે ને સાહેબ,
ધીરજ રાખો બદલાઈ જશે !!
**************************
આજકાલ કોઈ પર ભરોસો કરવો એ,
જુગાર રમવા બરાબર છે હો સાહેબ !!
**************************
સૌથી વધુ વાતો,
બે મૌન વ્યક્તિઓ 
વચ્ચે થતી હોય છે !!
**************************
વાત માત્ર એની સાથે કરો,
જેને બોલ બીજું કહેવું ના પડે !!
**************************
જીવનને Deal 
કરીને નહીં સાહેબ,
Feel કરીને જીવો !!
**************************
એકલા રહીને અને એકલા રડીને,
માણસ બેહદ મજબુત બની જાય છે !!
**************************
જિંદગીમાં અમુક લોકો એવા પણ મળ્યા છે,
જે મને મારી જિંદગીથી પણ વધુ વ્હાલા છે !!
**************************
બધાને સમય આપવો એ,
સમયની બેઈજ્જતી છે !!
**************************
એ વ્યક્તિ માટે જીત હંમેશા સંભવ છે,
જે હાર માનવાનો ઇનકાર કરે છે !!
**************************
માન માંગ્યા વગર અને 
હક જતાવ્યા વગર મળે 
તો જ કામના !!
**************************
જીભ બધા પાસે હોય છે સાહેબ,
પણ વાત અને બકવાસમાં ફર્ક હોય છે !!
**************************
ઝડપ અનેક ગણી વધી જાય છે,
જયારે જિંદગી દાવ પર લાગે છે !!
**************************
મેચ્યોરીટી એટલે,
તમારી પાસે બદલો લેવાની 
તાકાત હોવા છતાં તમે જતું કરો !!
**************************
શંકા કરીને બરબાદ થવા કરતા,
વિશ્વાસ કરીને બરબાદ થવું વધારે સારું !!
**************************
હંમેશા હસતા રહો સાહેબ,
એક દિવસ જિંદગી પણ થાકી જશે 
તમને ઉદાસ કરી કરીને !!
**************************
કમજોર કોઈ નથી હોતું સાહેબ,
બસ આ તો સમયનો ખેલ છે બધો !!
**************************
એવા લોકો વિશે વિચારવાનું બંદ કરો,
જેમના વિચારમાં પણ તમે નથી !!
**************************
ગમેશે નહીં તો પણ ગમાડવું પડશે,
જીવન એક રમકડું છે રમાડવું પડશે !!
**************************
સામેવાળાને ખોટા કહેતા પહેલા,
તમે સાચા હોવા જરૂરી છો !!
**************************
માણસ હોય કે લોખંડ,
એને કાટ એની હવા જ લગાડે છે !!
**************************
અંતે તો “રાખ”,
બસ એટલું યાદ રાખ !!
**************************
વ્યસન નહીં સાહેબ,
આદત મારી નાખે છે !!
**************************
જે ઘર વૃદ્ધના સફેદ વાળથી ચમકે છે,
એ ઘર બહુ જ ખુશકિસ્મત હોય છે !!
**************************
આજકાલ ટેકો કરવાવાળા ઓછા,
અને ટકોર કરવાવાળા વધી ગયા છે !!
**************************
લોકો સિંગલ દેખાય છે,
પણ વાસ્તવમાં હોતા નથી !!
**************************
વ્યસ્ત હોવા છતાં,
કોઈક માટે સમય કાઢવો 
એ પણ એક કળા છે !!
**************************
કોઈનું આજ જોઇને,
એનું કાલ ક્યારેય નક્કી 
ના કરશો સાહેબ !!
**************************
ગમે તેટલું ધન કમાઓ,
પણ મૃત્યુ નોંધમાં તો 
નિધન જ લખાશે !!
**************************
કેટલીક ભૂલો ભૂલવા માટે હોય છે,
અને કેટલીક આંખો ખોલવા માટે !!
**************************
બસ મનને મનાવી લો સાહેબ,
બીજા કોઈને મનાવવાની જરૂર નથી !!
**************************
લોકો ભગવાનથી પણ નથી ડરતા,
અને તમે લોકોથી ડરો છો !!
**************************
સમજણ ઉંમરથી નથી આવતી સાહેબ,
એ તો અનુભવની દેન છે !!
**************************
બનવું હોય તો દિલથી સારા બનાય,
મોઢા માટે તો #ફિલ્ટર હોય છે જ ને !!
**************************
જિંદગી બહુ સરળ બની જશે,
જો તમે લોકોની બકવાસ ઇગ્નોર કરશો !!
**************************
જયારે તમારા ખિસ્સામાં Money હોય,
ત્યારે કુંડળીમાં શનિ હોવાથી કોઈ ફરક નથી પડતો !!
**************************

Zindagi Status in Gujarati 2 line

મોડું થઇ જાય એ પહેલા,
પોતાના લોકોને સમય જરૂર આપજો !!
**************************
જે લોકોની નિયત OTP જેવી હોય,
એ લોકોને ક્યારેય Password ના બનાવો !!
**************************
જેમની કદર કરો એ સમય નથી આપતા,
જેમને સમય આપો છો એ કદર નથી કરતા !!
**************************
જેમ જેમ આંસુ પડતા જાય છે,
માણસ વધુ મજબુત થતો જાય છે !!
**************************
મજબુત લોકો ચુપ રહે છે,
કોઈને ફરિયાદ નથી કરતા !!
**************************
જમાનામાં જેટલી ભીડ વધી રહી છે,
લોકો એટલા જ એકલા થતા જાય છે !!
**************************
દેખાવમાં સારા જ લાગે,
પછી એ ફોટા હોય કે ખોટા !!
**************************
નસીબદાર એટલે,
મોડે સુધી ચેટ કરી શકાય,
એવી ખાસ વ્યક્તિ હોવી !!
**************************
સમજદારી પરિસ્થિતિ 
પ્રમાણે આવે છે સાહેબ,
ઉંમર પ્રમાણે નહીં !!
**************************
લોકો ક્યારેય બદલાઈ નથી જતા,
બસ હોય એવા દેખાઈ જાય છે !!
**************************
એટીટ્યુડ નહીં માણસાઈ દેખાડો,
તો કદાચ પાપ ધોવાઈ જશે !!
**************************
કોઈને ખરાબ ચીતરવા નહીં,
એમાં કલર તો આપણો જ વપરાય છે !!
**************************
જો સાચે જ ખુશ રહેવું હોય,
તો પહેલા ખુદના પ્રેમમાં પડો !!
**************************
તમારા હૃદયને ફોલો કરો,
પણ તમારા મગજને સાથે રાખો !!
**************************
જ્યાં ભાવ મળે,
ત્યાં પછી ભાવતાલ 
ના કરવો !!
**************************

Zindagi Status in Gujarati 2 line

પાવર બાપના કમાયેલા રૂપિયાનો નહીં,
પોતે કમાયેલી પાવલીનો કરાય !!
**************************
તમારી બે ઘડીની મજા,
કોઈની જિંદગી બગાડી શકે છે !!
**************************
સોશિયલ મીડિયાનો અગત્યનો નિયમ,
ક્યારેય કોઈને સીરીયસલી લેવા નહીં !!
**************************
જિંદગીની સફર તો તદ્દન મફત છે,
કિંમત તો બસ મનગમતા વિસામાની છે !!
**************************
કેટલી અજીબ દુનિયા છે સાહેબ,
દેખાય છે ભીડ પણ ચાલે છે બધા એકલા !!
**************************
આંખમાંથી પડતા આંસુ,
વફાદાર ખભા પર જ પડે છે !!
**************************
ખુશ રહેવા માટે,
કોઈના પર આધાર
 રાખવો નહીં !!
**************************
જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ,
આપણી અપેક્ષાઓ મારે છે !!
**************************
આજકાલ બધું પડીકામાં મળે છે,
બસ આ લાગણીનું પેકિંગ જ બાકી છે !!
**************************
બીજાની ખામીમાં રસ લેવો,
એ જ આપણી સૌથી મોટી ખામી છે !!
**************************
તમારો ચહેરો હસતો રાખશો,
તો તમારા ચહેરાની વેલ્યુ વધશે !!
**************************
અહંકાર પણ જરૂરી છે સાહેબ,
જયારે વાત અધિકાર, ચારિત્ર્ય 
અને સમ્માનની હોય !!
**************************
જો તમને બધું ચાલે,
તો તમે બધે ચાલો !!
**************************
એકવાર જીતવાની આદત પડી જાય,
તો હારવાનો વિચાર પણ નથી આવતો !!
**************************
પૈસો એ ભાષા બોલે છે,
જેને આખી દુનિયા સમજે છે !!
**************************
આજે ખરાબ છે તો કાલે સારો આવશે,
સમય આમ કંઈ રોકાઈ થોડો જવાનો છે !!
**************************
દરેક તમને નહીં સમજે,
આ જ જિંદગી છે સાહેબ !!
**************************

Zindagi Status in Gujarati 2 line

માં બાપની આંખોના તારા છો તમે,
કોઈ બીજા માટે તૂટી ના જતા !!
**************************
તમે તમે જ રહો સાહેબ,
Adjust લોકોને કરવા દો !!
**************************
લોકોનો સ્પર્શ બતાવી દે છે,
કે એમની નિયત કેવી છે !!
**************************
હંમેશા આનંદમાં રહેવા માટે,
સુવિધાઓની નહીં સમજણની જરૂર હોય છે !!
**************************
કોઈની ભૂલ થઇ જાય,
તો એને તક આપો તકલીફ નહીં !!
**************************
બહુ ગમતી વ્યક્તિ કે વસ્તુ,
બહુ ઓછા સમય માટે જ સાથે હોય છે !!
**************************
તમારી Feelings 
એના માટે સાચવીને રાખો,
જેને સાચે જ તમારી કદર હોય !!
**************************
અમુક વાતો સમજવાથી નહીં,
પોતાના ઉપર આવે ત્યારે સમજાય છે !!
**************************
બુઢાપો લાવો તો જ આવે,
બાકી જવાનીની મજાલ શું કે જતી રહે !!
**************************
Busy ભલે રહો,
પણ ક્યારેય કોઈને 
Ignore ના કરો !!
**************************
બદલાઈ તો માણસ રહ્યા છે,
અને દોષ પ્રકૃતિને આપે છે !!
**************************
જેનો સ્વભાવ સારો હોય,
એને ક્યારેય પ્રભાવ પાડવાની
જરૂર ના હોય સાહેબ !!
**************************
લોકો ઘણીવાર પોતાની ઔકાત,
અને પાસવર્ડ ભૂલી જતા હોય છે !!
**************************
મજબુરીની ચરણ સીમા જ,
માણસને મજબુત બનાવે છે !!
**************************
મોજ તો મનથી થઇ શકે,
ધનથી તો ચુકવણી જ થાય !!
**************************
જિંદગીના દિવસો વધારવા છે ?
તો વિચારોના કલાકો ઘટાડી નાખો !!
**************************
લોકો એવા બિલકુલ નથી હોતા,
જેવા તે સ્ટેટસ લગાવે છે !!
**************************
માણસ એ લડાઈ ક્યારેય જીતી નહીં શકે,
જેમાં દુશ્મન એના પોતાના હોય !!
**************************
લાગણીમાં અતિ ભીના થવું નહીં,
કારણ કે નીચોવનારા તૈયાર બેઠા છે !!
**************************
માત્ર શાંત રહેતા શીખો,
ઘણા લોકો એ પણ સહન નહીં કરી શકે !!
**************************
અમુક ખુશીઓ,
અનમોલ હોય છે !!
**************************
અમુક લોકો વાયરસ જેવા હોય છે,
જીવનમાં આવીને પથારી ફેરવી નાખે છે !!
**************************
માણસ ઉપરવાળા સામે ત્યારે જ જોવે,
જયારે નીચેવાળા સાથ છોડી દે છે !!
**************************
જેનામાં કોઈ જ કમી નથી,
એવો કોઈ માણસ નથી !!
**************************
દરેક વાતને દિલ પર લેવી,
એ મગજની બીમારી છે !!
**************************
વિરોધમાં કેટલા છે એ મુદ્દો નથી,
સાથે કેટલા છે એ મહત્વનું છે !!
**************************
દુનિયામાં સૌથી વધારે 
સપના તો એ વાતે તોડ્યા છે,
કે લોકો શું કહેશે !!
**************************
કહ્યા વગર જતા રહેવા કરતા,
લડાઈ ઝઘડા કરીને સાથે રહેવું વધારે સારું !!
**************************
હંમેશા એ કામ જ કરો,
જેને કર્યા બાદ પછતાવું ના પડે !!
**************************
કદર અને કિંમત જો સમયસર ના થાય,
તો લાગણી અને પ્રેમ વિદાઈ લઇ લે છે !!
**************************
અમુક લોકો પોતે તૂટી જાય છે,
બીજાની ખુશીઓ માટે !!
**************************
લોકો તમને નહીં,
તમારા સારા સમયને 
માન આપતા હોય છે !!
**************************
ઘણા લોકો દિલના ખરાબ નથી હોતા,
બસ એમનો મગજ ખરાબ રહેતો હોય છે !!
**************************
જે વાતો તમને તકલીફ આપે છે,
એ જ તમને તાલીમ પણ આપે છે !!
**************************
જે કહેવું હોય એ આજે જ કહી દેવું,
કાલે માત્ર અફસોસ કરવાનો રહે છે !!
**************************

Zindagi Status in Gujarati 2 line

લાગણીઓ ક્યાંય નથી દેખાતી,
બસ મતલબ હોય ત્યાં નથી દેખાતી !!
**************************
જે માણસનો પોતાનામાં આત્મવિશ્વાસ હોય છે,
તે બીજાનો વિશ્વાસ મેળવે છે !!
**************************
દુનિયાનું સૌથી અસરકારક માસ્ક રૂપિયો છે,
ગમે તેવાનું મોઢું બંધ કરી શકે છે !!
**************************
તમારી જિંદગીમાં કંઈ જ નહીં બદલાય,
જ્યાં સુધી તમે નહીં બદલાવ !!
**************************
બહુ સારું હોય છે ક્યારેક,
અમુક લોકોથી દુર થઇ જવાનું !!
**************************

Zindagi Status in Gujarati 2 line

જવાબદારીઓ આગળ,
સપના હારી જાય છે !!
**************************
કેટલુક જીવશો બીજા માટે,
થોડો સમય તમારા માટે પણ જીવો !!
**************************
જિંદગીમાં રિસ્ક ના લેવું એ પણ,
એક મોટું રિસ્ક જ છે સાહેબ !!
**************************
પૈસાથી બધું ખરીદી શકાય છે,
પણ સાચી દોસ્તી અને સાચો પ્રેમ નહીં !!
**************************
ઘરડા ઘરમાં શોભે,
ઘરડાઘરમાં નહીં સાહેબ !!
**************************
એટલા પણ સારા ના બનો,
કે લોકોને ખરાબ લાગવા માંડો !!
**************************
અસત્યને ઉજાગરા હોય,
સત્યને તો મીઠી નીંદર જ આવે !!
**************************
વાત કરી લેવી જોઈએ,
મન હલકું થઇ જાય છે !!
**************************
જ્યાં ભીડ ભેગી થાય,
ત્યાં સત્ય સંતાઈ જ જાય છે !!
**************************
વિશ્વાસ ક્યારેય ખોટો નથી હોતો,
બસ ખોટી જગ્યાએ હોય છે !!
**************************
ક્યારેક સારું હોય છે,
અમુક લોકોથી દુર થઇ જવું !! 
**************************
દુનિયામાં બોલાતી બધી ભાષાઓમાં,
સૌથી મીઠી ભાષા મતલબની છે !!
**************************
કોઈને એટલો પણ સમય ના આપો,
કે એ તમને સાવ નવરા સમજવા લાગે !!
**************************
સપનાઓ સપના બનીને રહી જાય,
પથારી સાથે એટલો પણ પ્રેમ ના કરવો !!
**************************
પોતાની જાતને ત્યારે જ બદલવી,
જયારે એ બદલાવ તમારા માટે લાભદાયક હોય !!
**************************

Also Read : Attitude Status in Hindi

Leave a Comment