Judai Status in Gujarati | Sad Gujarati Status With Image | જુદાઇ Status

કેટલી રાહ જોવડાવીશ યાર,
હવે તો એક કોલ કરી દે પ્લીઝ !!
…………………………………………………………..
પ્રભાવ રહે ના રહે,
પણ અમારો અભાવ 
કાયમ રહેશે !!
…………………………………………………………..
કાશ તે થોડું જતું કર્યું હોત,
તો આજે વાત જ કંઇક અલગ હોત !!
…………………………………………………………..
દિલમાં બસ એક જ ઈચ્છા રહી છે હવે,
એ ક્યાંક મળી જાય તો ગળે મળીને રડવું છે !!
…………………………………………………………..
તું એટલે એક એવું લોકેશન,
જ્યાં પહોંચવાનો કોઈ રસ્તો જ નથી !!
…………………………………………………………..
તારી ખુશી જરૂરી છે,
વાતો કરવાનું કે મળવાનું નહીં !!
…………………………………………………………..
કારણ બતાવ્યા વગર જતા રહ્યા છો ને,
હવે કારણ હોય તો પણ પાછા ના આવતા !!
…………………………………………………………..
તું ભલે મળે કે ના મળે,
પણ હું હંમેશા તારી રાહ જોઇશ !!
…………………………………………………………..
I WISH કે પેલા જેવી રીતે વાતો કરતા,
એવી રીતે ફરીથી આપણી વાતો થાય !!
…………………………………………………………..
જો ક્યારેક ઈચ્છા થાય તો ફોન કરી લેવાનો,
આપણું બ્રેકઅપ થયું છે છૂટાછેડા નહીં !!
…………………………………………………………..
હું વીતેલો સમય નથી કે પાછો ના આવી શકું,
પણ આજે જેવો છું એવો કદાચ કાલે ના આવી શકું !!
…………………………………………………………..
મનમાં તો ઘણી વાતો છે,
બસ સાંભળવા વાળું કોઈ નથી !!
…………………………………………………………..
બહુ દુર જતા રહ્યા એ,
બહુ નજીક આવીને !!
…………………………………………………………..
Long Distance Relationship,
કાશ Last Time મળ્યા ત્યારે 
વધુ એક Hug કર્યું હોત !!
…………………………………………………………..
દરિયા જેટલું વ્હાલ કોઈને ના કરશો,
ઓટ સમયે બહુ તકલીફ પડે છે હો સાહેબ !!
…………………………………………………………..
તું દુર છે તો શું થયું,
તારાથી એટલો પ્રેમ છે 
કે પૂછ જ નહીં !!
…………………………………………………………..

Judai Status in Gujarati

વેદના વિરહની વેઠી જાણે,
એ જ મિલનની મજા માણે !!
…………………………………………………………..
કહેવા માટે તો ઘણું છે,
પણ સંભાળવા માટે તું નથી !!
…………………………………………………………..
હા માન્યું કે દુર છીએ,
પણ પ્રેમ ચોક્કસથી છે !!
…………………………………………………………..
દિવાળી તો આવીને ગઈ,
તોય મારી દિલવાળી ના આવી !!
…………………………………………………………..
સેલ્ફી એ બીજું કંઈ નથી,
એકલતાનો હાથવગો પુરાવો છે !!
…………………………………………………………..
તારી સાથે વાત ના થાય,
તો મારું દિલ ઉદાસ થઈ જાય છે !!
…………………………………………………………..
એ વ્યક્તિમાં રસ ના લો,
જે તમારાથી દુર રહેવા માંગે છે !!
…………………………………………………………..
માત્ર મારા ચાહવાથી જ સંબંધ ટકતો,
તો આજ સુધી અમે બંને સાથે હોત !!
…………………………………………………………..
જે મને છોડીને જતા રહ્યા છે,
એ આજે પણ મારી સાથે છે !!
…………………………………………………………..
તમે દુર હોવા છતાં,
મારી સૌથી નજીક છો !!
…………………………………………………………..
ઇંતજાર તારો જ છે,
પણ તું મને હવે ના જોઈએ !!
…………………………………………………………..
હું ભૂલી નથી ગયો તને,
પણ હા હવે યાદ નથી કરતો !!
…………………………………………………………..
મારી પાસે બધું જ છે,
બસ એક તારા સાથની ખોટ છે !!
…………………………………………………………..
મારા વગર ખુશ છો,
તો જાઓ ખુશ જ રહો !!
…………………………………………………………..
ઓયે પ્લીઝ પાછા આવી જાઓને,
મને તમારી જરૂર છે જીવવા માટે !!
…………………………………………………………..
કાશ કોઈ સમાધાન કરાવે અમારી વચ્ચેના અબોલાનું,
બહુ તલપ લાગી છે આજે ફરી એની સાથે વાત કરવાની !!
…………………………………………………………..
તમે તો ભૂલી ગયા અમને,
અમારાથી તો એ પણ ના થયું !!
…………………………………………………………..
હૃદયના ઓરતામાં છો તમે,
શું ફર્ક પડે જો નોરતામાં ના હો તમે !!
…………………………………………………………..
જીવનમાં ખાસ વ્યક્તિની કમી હોય ત્યારે,
જીવન જીવો કે ના જીવો ફીલિંગ સરખી જ આવે !!
…………………………………………………………..
સમય અને સંજોગ જોઇને પ્રેમ થાય કે ના થાય,
પણ સમય અને સંજોગ જોઇને પ્રેમ દુર જરૂર થઇ જાય છે !!
…………………………………………………………..
આપણી એ છેલ્લી મુલાકાત,
મારી જિંદગીની છેલ્લી ખુશી હતી !!
…………………………………………………………..
તારા વગર નથી રહેવાતું હવે,
હું તને મળવા આવું છું દિકા !!
…………………………………………………………..
ફરીથી ખોવા નથી માંગતી તને,
એટલે હવે મેળવવાની જીદ નથી કરતી !!
…………………………………………………………..
સાચે જ 2020 નું આ વર્ષ બહુ ખરાબ છે,
બાકી આટલો સમય હું તને મળ્યા વગર રહી જ ના શકું !!
…………………………………………………………..
ઓયે થાકી ગયો રાહ જોઈ જોઇને,
હવે તો ઓનલાઈન આવ !!
…………………………………………………………..
ઓયે આપણે ક્યારે મળીશું,
હું રોજ દિવસો ગણું છું !!
…………………………………………………………..
રોજ વાતો કરવાની આદત નથી રહી એમની,
છતાં આ દિલ રોજ ઇંતજાર કરે છે એમનો !!
…………………………………………………………..
હા એ મારી સાથે છે,
પણ મારી પાસે નથી !!
…………………………………………………………..
તારા વગરની જિંદગી એટલે,
ખાલી સ્ટેડીયમમાં રમાતી IPL મેચ !!
…………………………………………………………..
આપણે એક નદીના બે કિનારા છીએ,
સાથે ચાલીશું પણ ભેગા ક્યારેય નહીં થઈએ !!
…………………………………………………………..
પબજી જેવી હતી એ,
આદત પાડીને જતી રહી !!
…………………………………………………………..
 
આમ તો તું મારાથી દુર છે,
પણ જયારે પણ તારા વિશે વિચારું ને 
ત્યારે એમ લાગે કે તું મારી પાસે જ છો !!
…………………………………………………………..
Judai Status in Gujarati
તું મને પસંદ તો છે,
પણ હવે તારી જરૂર નથી !!
…………………………………………………………..
ફરિયાદોમાં સમય બરબાદ નહીં કરું,
ભૂલી ગયા છો તમે તો હું પણ ફરી યાદ નહીં કરું !!
…………………………………………………………..
મને એટલો વિશ્વાસ છે,
કે મોત આવશે પણ એ નહીં !!
…………………………………………………………..
તારી સાથે વાત કરવાની હવે કોઈ ઈચ્છા નથી,
કેમ કે તું મને હવે પોતાનો નથી માનતી !!
…………………………………………………………..
આજે પણ યાદ છે મને,
તારી સાથે વાતો કરતા કરતા 
આખી રાત વીતી જતી હતી !!
…………………………………………………………..
ઓયે હવે તો આવી જા પ્લીઝ,
તારા વગર ક્યાંય મન નથી લાગતું !!
…………………………………………………………..
ઘણા નજીક આવીને શીખવાડ્યું એમણે,
કે દુર આવી રીતે જવાય !!
…………………………………………………………..
આજકાલ બહુ નજીક આવી રહ્યા છો મારી,
ક્યાંક ફરી મને છોડીને જવાનો ઈરાદો તો નથી ને !!
…………………………………………………………..
ક્યારેક મળો તો કહીએ તમને,
કે તમે નથી મળતા તો શું થાય થાય છે મને !!
…………………………………………………………..
 
એ મને ભૂલી જ ગયા લાગે છે,
બાકી આટલો સમય કોઈ નારાજ ના રહે !!
…………………………………………………………..
Judai Status in Gujarati
ક્યારેક ક્યારેક 
મારું દિલ થાકી જાય છે,
તારી રાહ જોઈ જોઇને !!
…………………………………………………………..
સાથે રહીને દરરોજ Hurt થવા કરતા,
દુર રહીને થોડું સહન કરવું વધારે સારું !!
…………………………………………………………..
તારા વગર જિંદગીમાં કોઈ ફરિયાદ નથી,
કેમ કે તારા વગર જિંદગી જ જિંદગી નથી !!
…………………………………………………………..
યાદ તો તારી બહુ આવે છે,
પણ શું કરું યાર તારું વાત વાતમાં ઇગ્નોર 
કરવું મને તારાથી દુર લઇ જાય છે !!
…………………………………………………………..
Judai Status in Gujarati
બધા ઓનલાઈન છે,
મારી આંખો જેને શોધી રહી છે 
બસ એક એ જ લાપતા છે !!
…………………………………………………………..
Judai Status in Gujarati
એણે અમારું મળવાનું કિસ્મત પર છોડી દીધું,
અને કિસ્મતને તો પહેલેથી જ મારી પરવાહ નથી !!
…………………………………………………………..
Judai Status in Gujarati
હું Block છું,
છતાં તારો Message 
આવવાની રાહ જોઇને બેઠો છું !!
…………………………………………………………..
એકલતા શું હોય એ પૂછો તાજમહેલને,
જોવા તો આખી દુનિયા આવે પણ રહેનાર કોઈ નહીં !!
…………………………………………………………..
સાવ સાચું બોલજે દિકા,
મારા વગર નથી ગમતું ને તને !!
…………………………………………………………..
કંઈ વાંધો નહીં,
જીવી લઈશ હું 
તારા વગર !!
…………………………………………………………..
ક્યારેક જેને પ્રેમ આવતો હતો મારા પર,
આજે એને મારી યાદ પણ નથી આવતી !!
…………………………………………………………..
મરી જઈશ પણ હવે ક્યારેય,
તારી પાસે નહીં આવું !!
…………………………………………………………..
નફરત પણ નથી ગુસ્સો પણ નથી,
અને હા તારી જિંદગીનો હિસ્સો પણ નથી !!
…………………………………………………………..
તારી રાહ ફક્ત એક જ વાત પર જોઈ છે,
જો મારું છે તો પાછું ફરીને જરૂર આવશે !!
…………………………………………………………..
Judai Status in Gujarati
આપણે મળી શકવાના નથી તો શું થયું,
પ્રેમ તો હું માત્ર તને જ કરું છું અને કરતો રહીશ !!
…………………………………………………………..
ભૂલી ગઈ આજ એ મને,
જે ક્યારેક રડતા રડતા કહેતી કે 
હું તને ક્યારેય ખોવા નથી માંગતી !!
…………………………………………………………..
કોણ કહે છે કે સમય ભાગતો જાય છે,
ક્યારેક કોઈની રાહ જો તો જુઓ !!
…………………………………………………………..
Judai Status in Gujarati
તમે ક્યારેય એ વ્યક્તિને નહીં ભૂલી શકો,
જો તમે હજી પણ તેના આવવાની રાહ જોતા હશો !!
…………………………………………………………..
Judai Status in Gujarati
એણે પૂછ્યું શું ચાલે છે આજકાલ,
મેં કહ્યું બસ તારા ગયા પછી માત્ર શ્વાસ ચાલે છે !!
…………………………………………………………..
Judai Status in Gujarati
અંતિમ શ્વાસ સુધી હું એવો જ રહીશ,
માત્ર તારો અને એકલો !!
…………………………………………………………..
એક મજાની વાત કરું ?
મજા નથી આવતી તારા વગર !!
😢😢😢😢😢😢
…………………………………………………………..
તારા કોલ કે મેસેજની હવે કોઈ આશા તો નથી,
છતાં પણ હું એની જ રાહ જોવ છું !!
…………………………………………………………..
ગોકુલ છોડ્યા પછી કૃષ્ણએ મોરલી નથી વગાડી,
કારણ કે પછી એને ક્યારેય રાધા નથી મળી !!
…………………………………………………………..
મજબૂરી હોય છે સાહેબ,
બાકી કોઈને નથી ગમતું કે 
એના ખાસ વ્યક્તિ વગર એકલા રહે !!
…………………………………………………………..
બસ મારું દિલ જાણે છે,
હું કેવી રીતે રહું છું તારા વગર !!
…………………………………………………………..
આપણે જુદા થયાને વર્ષો થઇ ગયા,
તો પણ લાગે છે હજી કાલની વાત છે !!
…………………………………………………………..
પહેલા PROMISE કરે કે ક્યાંય નહીં જાય,
અને પછી વચ્ચે છોડીને જતા રહે છે !!
…………………………………………………………..
વાત નથી થતી તો શું થયું,
તું આજે પણ ખાસ છો મારા માટે !!
…………………………………………………………..
Judai Status in Gujarati
ચિંતા ના કર હવે તું,
હું તને યાદ કરીને ભૂલી જઈશ !!
…………………………………………………………..
આ બે શહેરની દુરી નડી જાય છે,
બાકી મળવાની ઈચ્છા તો મને રોજ થાય છે !!
…………………………………………………………..
તું મને છોડીને જતી રહી 
પછી મને ખબર પડી કે,
તારા વગર રહેવાનું બહુ જ અઘરું 
હતું પણ અશક્ય ના હતું !!
…………………………………………………………..
ઇંતજાર લાંબો હોય તો ચાલે,
પણ એકતરફી હોય તો માત્ર તકલીફ આપે છે !!
…………………………………………………………..
લોકો પર ઉતરતા મારા 
કારણ વગરના ગુસ્સાનું કારણ,
એટલે તારી ગેરહાજરી !!
…………………………………………………………..
જયારે કોઈ કારણ વગર છોડી જાય ત્યારે,
તકલીફ તકલીફ કરતા પણ વધારે થાય છે !!
…………………………………………………………..
ખબર નહીં કેવી રીતે સાથ છોડીને જતા રહ્યા,
જે ક્યારેક એમનો હાથ છોડવા પર ગુસ્સે થઇ જતા હતા !!
…………………………………………………………..
જુદા થયા પછી પાછા શું આવશે એ,
સાથે રહીને પણ અમારા ના હતા જે !!
…………………………………………………………..
હવે એવા મેસેજ પણ આવતા બંધ થઇ ગયા,
જેને જોઇને મારા ચહેરા પર સ્માઈલ આવતી હતી !!
…………………………………………………………..
કેવા દિવસો આવ્યા છે,
તમને મળવાની વાત તો અલગ છે 
જોવાનું પણ નસીબમાં નથી !!
…………………………………………………………..
અમુક સંબંધ એવી રીતે પણ નિભાવાય છે,
એક દિવસ મળવા માટે મહિનાઓ ઇંતજારમાં વિતાવાય છે !!
…………………………………………………………..
થોડીક ક્ષણોની વાતો અને મહિનાઓની જુદાઈ,
તારી આ આદત પણ Salary જેવી થઇ ગઈ છે !!
…………………………………………………………..
 
ખબર નહીં કેવી રીતે સાથ છોડીને જતા રહ્યા,
જે ક્યારેક એમનો હાથ છોડવા પર ગુસ્સે થઇ જતા હતા !!
…………………………………………………………..
ખબર નહીં પણ હવે,
તારાથી વાત કરવાનું 
મન નથી થતું !!
…………………………………………………………..
 
હવે એનાથી વાત નથી થતી,
જેને બધી વાતો બતાવી ચુક્યો છું હું !!
…………………………………………………………..
જેની સાથે આખી રાત વાતો થતી,
આજે એનો એક મેસેજ પણ નથી આવતો !!
…………………………………………………………..
દુનિયાને કોરોનાની દવાનો ઇન્તજાર છે,
અને મને એમના પાછા આવી જવાનો !!
…………………………………………………………..
એક દિવસ આ કોરોના પણ જતો રહેશે,
જે રીતે એ મને છોડીને જતી રહી છે !!
…………………………………………………………..
 
વાયરસ જાય કે ના જાય શું ફરક પડે,
દિલમાં રહેવાવાળી એ તો જતી રહી !!
…………………………………………………………..
જીવવાની કલ્પના પણ નહોતી જેના વગર,
આજે એના વગર રહેતા પણ શીખી લીધું !!
…………………………………………………………..
તું બસ તારી મરજીથી પાછી આવી જા,
બાકી બધું હું સંભાળી લઈશ !!
…………………………………………………………..
 
ક્યાંથી લાવું આટલી બધી ધીરજ,
એકવાર તમે મને મળી કેમ નથી જતા !!
…………………………………………………………..
ફરી પાછા જરૂર મળીશું,
જયારે એકબીજાને લાયક થઈશું !!
 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Leave a Comment