શુભ રાત્રી Status | Good Night Status in Gujarati | Good Night status

Good Night Status in Gujarati

 સંબંધ ધીમે ધીમે ખતમ થાય છે,

બસ ખબર અચાનક પડે છે !!

  Good Night

********************************

સફળતાની ખુશી મનાવવી સારી વાત છે,

એનાથી વધારે જરૂરી છે અસફળતામાંથી શીખ લેવી !!

   શુભ રાત્રી

********************************

જો તમારી પાસે લાઈફમાં કંઈ ના હોય,

પણ એક સાચો મિત્ર હોય તો તમે સૌથી અમીર છો !!

    શુભ રાત્રી

********************************

ઘણા વર્ષોના અંતે ખબર પડી,

ખુશ રહેવા માટે લોકોને ઇગ્નોર કરવા પડે છે !!

    શુભ રાત્રી

********************************

જેટલું એકબીજાનું ધ્યાન રાખશો,

સંબંધ એટલો જ મજબુત બનશે !!

    શુભ રાત્રી

********************************

દરેક વર્ષ જતા જતા બે વાત સમજાવતું જાય છે,

કોઈ Permanent નથી ને જીવન આગળ વધતું જાય છે !!

Good Night

 Good Night Status in Gujarati

સફળતાથી દુનિયા તમને ઓળખે છે,

નિષ્ફળતાથી તમે દુનિયાને ઓળખો છો !!

Good Night

********************************

જો તમે સમયને બરબાદ કરી રહ્યા છો,

તો સમય એક દિવસ તમને બરબાદ કરી દેશે !!

        શુભરાત્રી

********************************

જોખમ અને ઝખમ,

આ બંનેનો સરવાળો એટલે જિંદગી !!

         શુભ રાત્રી

********************************

લડીને સાચા સાબિત થવા કરતા,

મૌન રહીને સારા સાબિત થવું સારું !!

********************************

Good Night Status in Gujarati

સુખમાં રહેલું દુઃખ જોઈ શકો,

તો દુઃખમાં રહેલું સુખ દેખાઈ જ આવે !!

             શુભ રાત્રી

********************************

સમજદાર લોકો ક્યારેય ચર્ચામાં નથી ઉતરતા,

એ તો બસ આગ લગાવીને બાજુમાં ખસી જાય છે !!

               શુભ રાત્રી

********************************

જયારે પણ કોઈ માણસ બહુ દુઃખી હોય,

ત્યારે શબ્દો જીભથી નહીં દિલથી નીકળતા હોય છે !!

                શુભ રાત્રી

********************************

ઈશ્વર અધીરો છે તને બધું જ આપવા,

બસ તું છે કે ચમચી લઈને ઉભો છે દરિયો માંગવા !!

            શુભ રાત્રી

********************************

તમે ભલે કરોડો રૂપિયા કમાઈ લો,

પણ બાળપણના એ દિવસો પાછા 

નહીં ખરીદી શકો હો સાહેબ !!

       શુભ રાત્રી

********************************

દરવાજા પર શુભ લાભ લખવાનો કોઈ અર્થ નથી,

વિચારો શુભ રાખો તો જિંદગીમાં લાભ જ લાભ છે !!

શુભ રાત્રી

Good Night Status in Gujarati

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,

બાકી હથેળી મારી હોય કે તમારી ખાલી જ રહી જવાની છે !!શુભ રાત્રી

********************************

ખોટી શંકા કરીને સંબંધ ના બગાડતા મિત્રો,

બહુ મુશ્કેલીથી સારા સંબંધો ઘડાતા હોય છે !!

 શુભ રાત્રી

********************************

જિંદગીની સૌથી મોટી બચત,

લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે !!

   શુભ રાત્રી

********************************

જો આજના અનુભવમાંથી કંઈ નહીં શીખીએ,

તો આવતીકાલે ફરી એ જ આજ પાછી આવશે !!

   શુભ રાત્રી

********************************

તમારે બસ તમને શોધવા

 માટે જ મહેનત કરવાની છે,

બાકી બધા માટે તો Google છે !!

     શુભ રાત્રી

********************************

સંબંધને સમય પર સમય આપવો એટલો જ જરૂરી છે,

જેટલું જરૂરી છે છોડને સમય પર પાણી આપવું !!

    શુભ રાત્રી

********************************

જેટલું એકબીજાનું ધ્યાન રાખશો,

સંબંધ એટલો જ મજબુત બનશે !!

   શુભ રાત્રી

********************************

સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે,

પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !!

   શુભ રાત્રી

********************************

હા બોલવામાં મોડું અને 

ના બોલવામાં ઉતાવળ કરવાથી 

જીવનમાં ઘણું ગુમાવવું પડે છે !!

   શુભ રાત્રી

********************************

કાશ બાળપણના એ દિવસો પાછા આવી જાય,

જ્યાં કોઈ ચિંતા વગર આરામથી સુઈ જતા !!

   શુભ રાત્રી

********************************

જો ભાગ્ય સાથ નથી આપતું,

તો સમજી લ્યો મહેનત જરૂર સાથ આપશે !!

   શુભ રાત્રી

********************************

ખુશ થવું હોય તો વખાણ કરવા વાળા વચ્ચે રહેવું,

પ્રગતિ કરવી હોય તો ટીકા કરવા વાળા વચ્ચે રહેવું !!

   શુભ રાત્રી

********************************

ઓળખાણથી મળેલા કામ કરતા,

કામથી મળેલ ઓળખાણ વધુ ટકે છે !!

   શુભ રાત્રી

********************************

જે તમારુ છે એ ક્યાંય જશે નહીં,

જે જતું રહ્યું એ તમારું હતું જ નહીં !!

   શુભ રાત્રી

********************************

સમય સાથે બદલાઈ જવું જોઈએ,

કેમ કે સમય બદલાવાનું શીખવે છે ઉભા રહેવાનું નહીં !!

   શુભ રાત્રી

********************************

નામ એટલું કમાઓ,

કે એક દિવસ પરિવાર સાથે 

આખો દેશ તમારા પર ગર્વ કરે !!

   શુભ રાત્રી

********************************

સંબંધોની શાળા ટકાવી રાખવા માટે,

ગણિત વિષય કાચો હોવો ખુબ જરૂરી છે !!

   શુભ રાત્રી

********************************

યોગ્ય સમયે વ્યક્તિની કદર કરી લેવી જોઈએ,

બાકી અંતે અફસોસ સિવાય કંઈ જ નથી બચતું !!

   શુભ રાત્રી

********************************

અમુક દિવસો ખાલી Miss થઇ શકે,

જિંદગીમાં પાછા ના આવી શકે !!

   શુભ રાત્રી

********************************

માણસ ત્યારે જ સફળ બને છે,

જયારે એ દુનિયાને નહીં પરંતુ 

પોતાને બદલવાની શરૂઆત કરે છે !!

  Good Night

********************************

દુનિયામાં ખુશી જ એક એવી વસ્તુ છે,

જે દરેક અમીર માણસ ખરીદી નથી શકતો !!

   શુભ રાત્રી

********************************

સબંધ સાચવવા જ અઘરા પડે છે,

બાકી બાંધવા તો ખુબ સહેલા છે સાહેબ !!

   શુભ રાત્રી

********************************

જે સમસ્યાનું કોઈ સમાધાન નથી હોતું,

એ સમસ્યા નથી પરંતુ એ જ હકીકત છે !!

   શુભ રાત્રી

********************************

જે પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત છે,

થોડું ખુશ રહેવાનું શીખો જિંદગીમાં !!

   શુભ રાત્રી

********************************

જેમના સિદ્ધાંત જ અમીર હોય,

તેમનું ચારિત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું !!

   શુભ રાત્રી

********************************

જવાબદારી લેતા શીખી જાઓ,

જિંદગી જીવતા આવડી જશે !!

   શુભ રાત્રી

********************************

બેઈમાન લોકોની જવાની,

અને ઈમાનદાર લોકોનું ઘડપણ 

હંમેશા સારું જ જાય છે !!

   શુભ રાત્રી

********************************

99% લોકો જલ્દી હાર માની લે છે,

અને એ બાકી રહેલા 1% લોકો માટે 

કામ કરે છે જે હાર નથી માનતા !!

Good Night

Also Read : Attitude Status In Hindi

Leave a Comment