{Top 30+} Gujarati Funny Status | Funny Status For Whatsapp | Funny Gujarati Jokes

મને એ નથી સમજાતું,
કે છોકરાઓને હમેંશા એનાથી
મોટી છોકરીઓ જ કેમ ગમી જતી હશે !!

gujarati funny jokes

=======================
આ કળિયુગ છે મારા ભાઈ,
તું આંસુ સાફ કરતો રહીશ અને
લીપ્સ્ટીક કોઈક બીજું સાફ કરી જશે !!
=======================
છોકરીઓ તમારા મેસેજનો જવાબ જરૂર આપશે,
પણ ત્યારે જયારે એને કંટાળો આવતો હશે !!
=======================
વોટ્સએપ વાળા શું પ્રાઈવેટ મેસેજ જોઈ લેશે,
જયારે જેને મોકલ્યો છે એ જ સીન નથી કરતા !!
=======================

Funny Gujarati Jokes

=======================
પાણીપુરીમાં કોરોના વેક્સીન ભેળવી દો,
બધી છોકરીઓનું વેક્સીનેશન થઇ જશે !!
=======================
એક જ લાઈફ છે મારી પાસે,
એટલે જ મનભરીને બરબાદ કરી રહ્યો છું !!
=======================
દિલથી સારા બનો સાહેબ,
મોઢા માટે તો #Filter છે જ !!
=======================
બહાર બહુ ઠંડી છે,
કોઈ દિલમાં રાખી લ્યો મને !!
=======================
અમુક કેહવત મૂળથી જ ખોટી હોય છે,
જેમ કે ધાર્યું તો ધણીનું જ થાય છે !!
=======================
શા માટે વજન ઓછું કરવું,
જયારે લાઈફનો બેસ્ટ પાર્ટ જ ફૂડ છે !!
=======================
ભગવાને દીધેલું બધું જ છે,
બસ ક્યાં ક્યાં છે એ ખબર નથી !!
=======================
Funny Gujarati Jokes
=======================
જેની સાથે દુનિયા ફરવાના સપના જોયા હતા,
એણે મારી દુનિયા જ ફેરવી નાખી !!
=======================
સિગરેટ ક્યારેય ખતમ નથી થતી,
બસ એને પીવાવાળા ખતમ થઇ જાય છે !!
=======================
થોડી રાહ જોવો યાર એના મેસેજની,
એ વાસણ સાફ કરીને આવતી જ હશે !!
=======================
જેના માટે મોબાઈલ ચાર્જ કરું છું,
એ તો રાત્રે 10 વાગતા જ સુઈ જાય છે !!
=======================
I Love You થી પણ
વધારે અસરકારક શબ્દ છે,
હમણાથી પાતળી લાગે છે !!
=======================
Instagram Funny Gujarati Jokes
=======================
ઇન્સ્ટાગ્રામ હવે ઇન્સ્ટાગ્રામ નથી રહ્યું,
અમુક લોકો માટે સેટિંગગ્રામ બની ગયું છે !!
=======================
નામમાં શું રાખ્યું છે સાહેબ,
અઠવાડિયામાં એકવાર નહાય છે
અને નામ મહેક રાખ્યું છે !!
=======================
જેના નસીબમાં હું છું,
એને એડવાન્સમાં ટેન્શન મુબારક !!
=======================
ગજબ ઠંડી છે મિત્રો,
ઇટ્સ ટુ મચ ટાઈઢ !!
=======================
ઠંડી તો જુઓ સાહેબ,
પાણી પણ પેગની જેમ પીવું પડે છે !!
=======================
Funny Gujarati Jokes
=======================
સિંગલ રહેવું એટલું સહેલું નથી,
જે આપણી સાથે સારી રીતે વાત કરતા હોય
એની સાથે પણ પ્રેમ થઇ જાય છે !!
=======================
પ્રેમ માણસને
તોતળો કરી નાખે છે,
મેરે બાબુને થાના થાયા !!
=======================
બહુ નસીબદાર હોય છે એ લોકો,
જે ક્યારેય પ્રેમના ચક્કરમાં નથી પડયા !!
=======================
ઘણીવાર હું મારું બ્લોકલીસ્ટ ચેક કરું છું,
એ જોવા માટે કે કેદીઓ ઝઘડતા તો નથી ને !!
=======================
મને એક વાત સમજમાં નથી આવતી,
બર્થડે મારો અને પાર્ટી પણ મારે જ આપવાની ?
=======================
ખબર નહીં ક્યારે મારો મોબાઈલ નંબર,
કોઈના ફોનમાં લાઇફલાઇન નામથી સેવ થશે !!
=======================
Funny Status For Whatsapp
=======================
છોકરીનો સ્વભાવ સારો હોવો જોઈએ,
બાકી સ્વીટ તો આઈસ્ક્રીમ પણ હોય છે !!
=======================
આખી રાત તડકામાં બેસીને,
હું યાદ કરું છું તને !!
=======================
કેમ આજકાલ દેખાતા નથી,
કોઈને લઈને ભાગી તો નથી ગયા ને !!
=======================
ગર્લફ્રેન્ડ તો બહુ દૂરની વાત છે,
મારે તો એકેય બેસ્ટી પણ નથી !!
=======================
Funny Status For Whatsapp in Gujarati
=======================
પ્રેમમાં તો હું હમણાં પડી જાઉં,
પણ વાગી જાય તો શું કરવાનું !!
=======================
શિયાળામાં ઠંડા પાણીથી
વાસણ ધોતી છોકરીઓ જ,
Real Queen છે !!
=======================
મને લાગે છે કે કોરોનાની રસી પહેલા,
કેરીનો રસ આવી જશે માર્કેટમાં !!
=======================
લગ્નની સીઝન ચાલી રહી છે,
હવે સરકારી નોકરી વાળા આવશે
અને બેરોજગારોની ગર્લફ્રેન્ડને લઇ જશે !!
=======================
નોકરી અને છોકરી ત્યારે જ છોડવી,
જયારે બીજી હાથમાં હોય !!
=======================
બધી છોકરીઓને
એક બે એક્સ્ટ્રા બોયફ્રેન્ડ હોય છે,
જેને એ બેસ્ટ ફ્રેન્ડ કહેતી હોય છે !!
=======================
જીવન મળ્યું છે તો કંઇક સારું કર,
બીજાની મેથી માર્યા વગર તું તારું કર !!
=======================
સરકારે લગ્નમાં જેટલા લોકોની મંજુરી આપી છે,
એટલા તો અમારે ત્યાં રસોડામાં દાળ ચાખવા ઉભા હોય છે !!
=======================
60% છોકરીઓ પાસે બોયફ્રેન્ડ છે,
અને 40% છોકરીઓ પાસે મગજ !!
=======================
તારા વગર 60 મિનીટ પણ,
મને તો કલાક જેવી લાગે છે !!
=======================
લગ્નની પહેલી કંકોત્રી,
ભગવાનને ધરતા પહેલા
કલેકટરને ધરવી પડે છે !!
|| જય હો કોરોનાની ||
=======================
ઈચ્છા તો ઘણી છે એને પ્રપોઝ કરવાની,
પણ ડર છે કે ક્યાંક એ મને મોટી મોટી ગાળો ના આપે !!
=======================
જે છોકરો કોઈ છોકરીના
મેસેજને ઇગ્નોર કરી શકે,
એ જિંદગીમાં ગમે તે કરી શકે !!
=======================
Bro તું એ જ છે ને,
જેને #Crush ભાઈ
કહીને બોલાવે છે !!
=======================
ક્યારેક Late Reply કરી તો જુઓ,
Celebrity વાળી Feelings આવશે !!
=======================
ઘણી બધી Sad પોસ્ટ ભેગી કરીને રાખી છે,
બસ હવે કોઈ દગો દે એટલી વાર છે !!
=======================
કાશ મને પણ કોઈક,
ટુરૂ લબ કરતુ હોત !!

Leave a Comment