Best Friend Status in Gujarati | Dosti Status Gujarati

Hello friends welcome to looking for Latest dosti status in gujarati images. Then you are at perfect place. Get here Wonderful dosti status quotes in Gujarati for WhatsApp and Facebook status.  Most famous inspirational friendships quotes images for free downloads. Express your feeling of friendship love by sharing this wonderful adoring love showing Best Friend Status in Gujarati

Best Friend Status in Gujarati

Dosti Status in Gujarati | દોસ્તી સ્ટેટસ    ઈન ગુજરાતી

 
દોસ્તી એટલે સમય ઘટે,
પણ આપણી વાતો ના ખૂટે !!
**************************
અમુક દોસ્તો એવા હોય છે,
જેને તમે ક્યારેય Replace ના કરી શકો !!
**************************
આ દુનિયામાં સાચા મિત્રો,
લોહીના સંબંધીઓ કરતા ઘણા સારા હોય છે !!
**************************
એક લીલા પાનની જરૂર હોય,
અને આખી વસંત લઈને આવે એનું નામ મિત્ર !!
**************************
દોસ્ત હંમેશા એવો રાખો,
જે મતલબ વગર સાથ આપે !!
**************************

Best Friend Status in Gujarati

**************************
મુસીબતમાં છોકરી નહીં,
મિત્રો જ કામ આવે છે સાહેબ !!
**************************
ચા સાથે ટોસ્ટ અને 
બ્રેકઅપ બાદ દોસ્ત જ 
બેસ્ટ લાગે હો સાહેબ !!
**************************
જેમ ઉંમર વધશે એમ મિત્રો ઓછા થતા જશે,
ખોટા મિત્રો તમારાથી દુર જતા રહેશે !!
**************************
ભાઈ જેવા ભાઈબંધ અને 
ભાઈબંધ જેવા ભાઈ હોય ને,
તો કોઈની તાકાત નથી કે તમારો 
વાળ પણ વાંકો કરી જાય !!
**************************
સામે ગમે તેટલા ઉભા હોય શું ફરક પડે,
જયારે મારા દોસ્ત મારી સાથે ઉભા હોય !!
**************************
ભાર એવો આપજે કે ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું !!
**************************

Best Friend Status in Gujarati

**************************
જિંદગીમાં કોઈ સાથે પ્રેમ હોય કે ના હોય,
બે ચાર હરામી દોસ્તો તો હોવા જ જોઈએ !!
**************************
મિત્રો સાથે બેસવું સહેલું છે,
ઉભા રહેવું અઘરું છે !!
**************************
અમુક દર્દ મટાડવા માટે દવાની નહીં,
પણ દોસ્તો સાથે થોડો સમય વિતાવવાની જરૂર હોય છે !!
**************************
એક સારી બેસ્ટ ફ્રેન્ડ,
ગર્લફ્રેન્ડ કરતા પણ વધારે 
ખુશી આપે છે !!
**************************
જયારે જયારે સ્કુલની વાત આવે છે,
એ દોસ્ત મને તારી બહુ યાદ આવે છે !!
**************************
જિંદગીમાં શીઝુકા મળે ના મળે,
પણ ડોરેમોન જેવો એક દોસ્ત હંમેશા હોવો જોઈએ !!
**************************
જિંદગીમાં પ્રેમ મળે ના મળે,
તમારા જેવા મિત્રો મળી ગયા 
એ જ ઘણું છે મારા માટે !!
**************************
તમારી ડૂબતી ટાઈટેનિકમાં પણ,
ટીકીટ લઈને બેસે એનું નામ મિત્ર !!
**************************
નાની નાની વાતમાં નારાજ 
થવાવાળા દોસ્ત નહીં,
પણ બચ્ચા હોય છે !!
**************************
દોસ્ત તો ઘણા છે,
પણ તું તો મારો 
ભાઈ છે વ્હાલા !!
**************************
કમાયેલા દોસ્તો છુટ્ટા પડી ગયા,
કમાવાની આ મથામણમાં !!
**************************
આમ તો ચા એક વ્યવહાર છે,
પણ દોસ્તો સાથે ચા એક તહેવાર છે !!
**************************
જે બધાનો મિત્ર હોય છે,
એ કોઈનો મિત્ર નથી હોતો !!
**************************
સાચા મિત્ર તો કડવા જ હોય છે,
બહુ મીઠા હોય એ તો ભડવા હોય છે !!
**************************
જરૂરી નથી કે પ્રેમ કરવા વાળા જ Care કરે,
અમુક મિત્રો પણ બહુ Caring હોય છે !!
**************************
શક્ય હોય તો ખુશીઓનો સાર બની જા,
બકવાસ છોડ અને ચાલ મારો યાર બની જા !!
**************************
પગથી માથા સુધી સળંગ છું,
તોય મિત્રો વગર હું અપંગ છું !!
**************************
મિત્ર સારા લાગે ત્યારે નહીં,
મિત્ર મારા લાગે ત્યારે મિત્રતાની શરૂઆત થાય !!
**************************
મિત્રતા એટલે 
કોઈ જ કારણ વગર,
સૌથી વધુ ગમતી વ્યક્તિ !!
**************************
મિત્ર બનાવવામાં ધીરજ રાખવી,
બધા મિત્રો કર્ણ જેવા નથી હોતા !!
**************************
જો તમને કોઈ બહુ ગમતું હોય,
તો એની સાથે પ્રેમ કરતા દોસ્તી રાખો !!
**************************
મિત્ર બનાવવામાં ધીરજ રાખવી,
અને બદલવામાં પણ !!
**************************
એક સારો મિત્ર,
તમારા ખરાબ સમયને 
પણ સારો બનાવી શકે છે !!
**************************
એક સાચો મિત્ર એટલે,
ખિસ્સામાં બચેલો છેલ્લો સિક્કો !!
**************************
ભલે મારી પાસે એકેય ગર્લફ્રેન્ડ નથી,
પણ દોસ્ત બધા 24 કેરેટ સોનાના મળ્યા છે !!
**************************
ચા સાથે ટોસ્ટ અને 
બ્રેકઅપ બાદ દોસ્ત જ,
બેસ્ટ લાગે છે સાહેબ !!
**************************
આ લોકડાઉનમાં એટલી તો ખબર પડી ગઈ,
GF/BF વગર તો ચાલે પણ દોસ્તો વગર ના ચાલે !!
**************************
દોસ્ત તો ઘણા છે,
પણ તારી વાત જ
કંઇક અલગ છે !!
**************************
નવા મિત્રો જોઈએ છે,
જુના તો કોઈ યાદ જ 
નથી કરતા હવે !!
**************************
ખુશીઓ અને મસ્તી,
દોસ્તોના સાથ વગર સુના છે !!
**************************
ઓયે તું ખાલી મારી બેસ્ટ ફ્રેન્ડ નહીં,
પણ મારા દિલનો ટુકડો છે !!
**************************
કેમ તને ભૂલું એ દોસ્ત,
તું તો મારા હૃદયનો હિસ્સો છે !!
**************************
જયારે જયારે પ્રેમ રડાવે છે,
ત્યારે ત્યારે દોસ્તી સંભાળે છે !!
**************************
ના કોઈ EX કે ના કોઈ NEXT,
મારા માટે તો મારી FRIEND જ BEST !!
**************************
અમુક દોસ્ત અરીસા જેવા હોય,
હસે પણ સાથે અને રડે પણ સાથે !!#dosti 
**************************
આમ તો હું ઘણા લોકોથી Close છું,
પણ અમુક સાલાઓ જાન છે મારી !!
**************************
દોસ્તો Cute ભલે ના હોય,
પણ Mute તો બિલકુલ ના હોવા જોઈએ !!
**************************
સારા દોસ્ત જોઈએ છે મને,
બસ બાકી બધું મસ્ત છે મારી Life માં !!
**************************
શબ્દ સમજે એ સગા,
મન સમજે એ મિત્ર !!#dosti 
**************************
સાચા દોસ્ત એ જ હોય છે,
જે Right 12 વાગ્યે બર્થ ડે Wish કરે છે !!

Leave a Comment