પ્રેમ શાયરી ગુજરાતી

જે તમને સાચે જ પ્રેમ કરતા હશે,
એ તમારા માટે ક્યારેય Busy નહીં હોય !!
તમે સમજો છો એટલો આ સરળ રસ્તો નથી,
અને બધા પાસેથી મળે પ્રેમ એટલો સસ્તો નથી !!
આકર્ષણ વાળો પ્રેમ ગમે ત્યારે અને ગમે ત્યાં થઇ શકે છે,
પણ સમર્પણ વાળો પ્રેમ સમજવામાં જમાના વીતી જાય છે !!
પ્રાઈવેટમાં હોય કે પબ્લિકમાં,
તમારા પ્રેમની રક્ષા કરજો દેખાવ નહીં !!
સો વાતની એક વાત,
પ્રેમની કોઈ ભાષા ના હોય,
અને દરેક પ્રેમિકા કંઈ રાધા ના હોય !!
પોતાના પ્રેમ પર વિશ્વાસ રાખો,
શક કરવાનું કામ દુનિયા પર છોડી દો !!
હેન્ડસમ છોકરા કરતા,
કેયર કરવા વાળો છોકરો 
સો વાર સારો !!
પ્રેમ એવા વ્યક્તિને કરજો,
જે તમને મળવા તો ઠીક 
જોવા માટે પણ તરસી જાય !!
કોઈને એટલો પણ પ્રેમ ના કરો,
કે એ તમારી બરબાદીનું કારણ બની જાય !!
સાચો પ્રેમકરવા વાળી વ્યક્તિ,
ક્યારેય તમારાથી કંટાળશે નહીં !!
સાચા પ્રેમમાં ખવાયેલી કસમો સાચી જ હોય છે,
પણ પરિસ્થિતિઓ એને ખોટી પાડી દે છે !!
કરવો જ હોય તો સાચો પ્રેમ કરજો,
લફરું કરીને કોઈની જિંદગી બરબાદ ના કરતા !!
પ્રેમ એને જ કરો જેનામાં ઘણી ખામીઓ હોય,
કેમ જે પરફેક્ટ હોય એને ઘણું અભિમાન હોય છે !!
ભીખની જેમ માંગવા છતાં ના મળે,
એને આ દુનિયા પ્રેમ કહે છે !!
જેને પામી ના શકો,
એની ખુશીમાં ખુશ રહેવું 
એ પણ પ્રેમ જ છે !!
જે સાચે જ તમને પ્રેમ કરતા હોય,
એ તમારા માટે ક્યારેય Busy નહીં હોય !!
કોઈ વાર નથી લાગતી અલગ થવામાં,
બસ એક થવામાં જ સમય લાગે છે સાહેબ !!
બહુ ઓછા હોય છે એવા લોકો,
જે ચેહરો નહીં દિલ જોઇને પ્રેમ કરે છે !!
કોઈ સાથે દિલ લાગે એ મોહબ્બત નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ મોહબ્બત છે !!
મોટાભાગના લોકોની પ્રેમકહાની,
સ્કૂલમાંથી જ શરુ થતી હોય છે !!
છોકરાઓ Naturally Dirty Minded હોય છે,
પણ જો કોઈ તમારા માટે Control કરે તો એ સાચો પ્રેમ છે !!
કોઈને પ્રેમ કરવો એ ખોટું નથી,
પણ એના પ્રેમમાં આંધળું થઇ જવું એ ખોટું છે !!
કોઈ ત્યાં સુધી જ તમને માફ કરી શકે છે,
જ્યાં સુધી એ તમને પ્રેમ કરે છે !!
છોકરો જિસ્મ માંગે તો હવસ,
અને છોકરી સામેથી આપે તો પ્રેમ,
વાહ દુનિયાદારી વાહ !!
જો પ્રેમ લગ્ન કરવા એ પાપ છે,
તો બે પ્રેમીઓને અલગ કરવા એ મહાપાપ છે !!
કોઈપણ વ્યક્તિ 
એના પ્રેમને મેળવવા માટે,
ખુબ જ મહેનત કરતો હોય છે !!
કોઈ પાંખડીથી પણ ખુશ છે,
ને કોઈને ગુલદસ્તો પણ ઓછો પડે છે !!
કોઈને ખોવાના વિચાર 
માત્રથી જો રડવું આવી જાય,
બસ એનું નામ જ સાચો પ્રેમ !!
ઇમ્પ્રેશનથી ડીપ્રેશન સુધીની,
રસાયણિક પ્રક્રિયાને જ પ્રેમ કહેવાય !!
Respect અને Care કરતા શીખો,
પ્રેમ આપોઆપ થઇ જશે !!
પ્રેમ તમને ગાંડા ના કરે,
તો સમજી લેવું એ પ્રેમ જ નથી !!
પ્રેમ એવા વ્યક્તિને કરો,
જે તમારી ભૂલ થાય ત્યારે 
ગુસ્સે નહીં પ્રેમથી તમને સમજાવે !!
એ વ્યક્તિને પ્રેમ કરજો સાહેબ,
જે તમને સમજવાના દરેક પ્રયત્ન કરે !!
પહેલી નજરે પ્રેમ નહીં,
આકર્ષણ થાય છે સાહેબ !!
આજે કરેલું બ્રેકઅપ એ,
આવતીકાલે થનારા ડિવોર્સ 
કરતા સો ગણું સારું હોય છે !!
બધી છોકરીઓને ખાલી,
તમારા પૈસાથી પ્રેમ નથી હોતો !!
જો તમારો બોયફ્રેન્ડ અને 
બેસ્ટફ્રેન્ડ એક જ વ્યક્તિ નથી,
તો એ તમારો બોયફ્રેન્ડ કેમ છે !!
પ્રેમની પણ અલગ પ્રથા છે,
ક્ષણભરમાં થઇ જાય છે જીવનભર માટે !!
એ માણસ તમને ક્યારેય દુઃખી નહીં કરે જે તમને પ્રેમ કરે છે,
હા એ માણસની વાત અલગ છે જે ટાઈમપાસ કરે છે !!
કોઈના પ્રેમનું એકમાત્ર વારસદાર બનવું,
એ પણ નસીબની વાત છે સાહેબ !!
Baby થી લઈને Block સુધીની સફર,
એટલે આજકાલનો True Love !!
પહેલો પ્રેમ સાથે રહે કે ના રહે,
પણ જિંદગીભર યાદ જરૂર રહે છે !!
પ્રેમ 100% મહાન છે સાહેબ,
પણ માં-બાપની આબરૂ કરતા નહીં !!
એ પ્રેમ શું કામનો સાહેબ,
જેમાં એકબીજાની મરજી ના હોય !!
પ્રેમનું આયુષ્ય એના પર આધાર રાખે છે,
કે એ કરેલો છે કે થયેલો છે !!
હા ! પ્રેમ મહાન હશે,
પણ આત્મસમ્માનથી વધારે તો નહીં જ !!
ક્યારેક ક્યારેક ખોટા માણસથી,
સાચી મોહબ્બત થઇ જાય છે !!
પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!
પ્રેમ તમને પાગલ ના કરે,
તો સમજી લેવું કે પ્રેમ જ નથી !!
પ્રેમને થોડો સમય આપો,
સંબંધ આપમેળે બની જશે !!
જો દર્દ નથી,
તો સમજી લ્યો 
પ્રેમ પણ નથી !!
સાચો પ્રેમ એટલે,
સોળ હજાર રાણીઓ હોવા છતાં,
શ્યામ એક રાધા માટે તરસે !!
જિંદગીભરના આંસુ એ,
પ્રેમની સૌથી છેલ્લી ભેટ છે !!

Leave a Comment