Best Motivation Status | Whatsapp Motivation Status in Gujarati

 પાંચ પુત્ર કરતા એક ગુણવાન પુત્ર પર અભિમાન કરજો

 સાહેબ કેમકે એક ચંદ્ર રાત્રી નો અંધકાર મિટાવી શકે છે તારલાઓ નહીં

**************************************

ધરતી ને ગમે ત્યાં ખોદો બધે ઝવેરાત જ ભરેલું છે

 શરત બસ એટલીજ કે ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા એક ખેડૂતની હોવી જોઈએ

**************************************

પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે, કદાચ હારી પણ જાવ ત્યારે જીત ખુદ આવી ને કહે કે…

 “માફ કરજે મજબૂરી હતી

**************************************

“માં” ની “મમતા” અને “પિતા” ની “ક્ષમતા” જયારે “દિકરો” સમજી જાય ને

 ત્યારે “સ્વર્ગ” ને પણ “ધરતી” પર ઉતરવું પડે છે.

**************************************

Motivation Status in Gujarati

સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી શકે છે  અને  આંધળો જોઈ શકે છે

**************************************

નિષ્ફળતા’ મેળવ્યા બાદ ‘હિંમત’ રાખવી સહેલી છે.

પરંતુ ‘સફળતા’ મેળવ્યા પછી ‘નમ્રતા’ રાખવી બહુજ મુશ્કેલ હોય છે

**************************************

હૃદય થી સાફ રહેશો તો, કેટલાય લોકોના ખાસ રહેશો

.સુવિચારો મહત્વ નાં નથી સુ(શૂ) વિચારો છો? તે મહત્વનું છે

**************************************

દોડવું નિરર્થક છે, મુખ્ય વાત તો સમયસર

નીકળવું એ છે !!

**************************************

ઘણા લોકો મીણબત્તી જેવા હોય છે,

 તેઓ પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે !!

**************************************

જ્ઞાન હંમેશા ભીતર થી જ પ્રગટે છે

બહાર થી જે મળે છે તે માહિતી હોય છે.

**************************************

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે

દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

**************************************

“જીદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’અને,’આત્મવિશ્વાસ’સાથે ભરો

કારણકે જયાં આપણી હાજરી નથી હોતી, ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે..!!

**************************************

બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો કેમ કે ,

કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…

પણ સ્વીકારી લેવાની હોય છે

**************************************

પ્રગતિ ત્યાં સુધી નહીં થાય સાહેબ,જ્યાં સુધી….

પારકા પર આશા રાખીને બેસશો !!

**************************************

Best Motivation Status in Gujarati

સમય, વિશ્વાસ અને સમ્માન એક એવું પક્ષી છે,

 જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું !!

**************************************

પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો,

કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!

**************************************

સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો પેઢીઓ લાગે છે

**************************************

Motivation Status in Gujarati

જ્ઞાન હંમેશા ભીતર થી જ પ્રગટે છે

 બહાર થી જે મળે છે તે માહિતી હોય છે

**************************************

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને

 નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે

**************************************

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,

કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને સફળતા તરફ દોરી જાય.

**************************************

ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો

**************************************

મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી.

**************************************

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..

**************************************

પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર બનાવી દે છે !!

**************************************

વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ !

કારણ કે મીઠા અને સાકાર નો રંગ એક જ હોય છે.

**************************************

ઑળખ ઉભી કરો ઑળખાણ ની જરૂર નહિ પડે.

**************************************

Motivation Status in Gujarati

પાણી નો દુષ્કાળ એક વર્ષ ને અસર કરે છે

 પરંતુ સંસ્કાર નો દુષ્કાળ આખી પેઢી ને અસર કરે છે.

**************************************

1 line Motivation Status in Gujarati

આજની તકો ગઈકાલ ની નિષ્ફળતા ઓને ભૂંસી નાખે છે.

**************************************

હારેલો માણસ જે કરી શકે છે તે જીતેલો માણસ ક્યારે કરી શકતો નથી.

**************************************

વ્યક્તિ ના પરિચયની શરૂઆત ચહેરા થી ભલે થતી હોય તો તેની સપૂર્ણ ઑળખ તો વાણી થી જ થાય છે.

**************************************

જો તમારે ઊંચા ધ્યેય સુધી પહોંચવું હોય,

તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!

**************************************

નાપાસ થશો તો ચાલશે પરંતુ નાસીપાસ ન થતા!

**************************************

માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે

**************************************

તાકાત શબ્દોમાં નાખો, અવાજ માં નહિ કારણ કે,

ખેતી વરસાદ ના પાણીથી થાય, પુર ના પાણીથી નહી.

**************************************

અભિમાન કહે છે કોઈની જરૂર નથી, અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે !!

**************************************

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,

 જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો

**************************************

કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે

સાહેબ પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે

**************************************

❛પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે,

 પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.❜

**************************************

જેમના સિધ્ધાંત જ અમીર હોય તેમનું ચારીત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું

**************************************

ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !

**************************************

 પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને,

વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે ….

                Jai Hind

**************************************

તક આવે છે ત્યારે નાની લાગે છે. જતી રહે છે ત્યારે મોટી લાગે છે.

**************************************

જીંદગી માં ઉમ્મીદ તો નહીં જ છોડવાની દોસ્ત કેમ કે કમજોર આપણો સમય હોય છે આપણે નહીં

**************************************

જવાબદાર વ્યક્તિની પરિસ્થિતી એક ખીલી જેવી હોય છે

ભાર પણ ઉંચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના..

**************************************

હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશે કા તો જીતવાની રીત મળશે..

**************************************

જેને વિવાદ કરવો છે, તેની પાસે પક્ષ છે

 જેને વિકાસ કરવો છે, તેની પાસે તો પોતાનુ લક્ષ્ય છે..

**************************************

કોણ સાચું છે તે વાત મહત્વની નથી પણ શું સાચું છે તે વાત મહત્વની છે.

**************************************

સાચું સન્માન પૈસા કે તાકાતથી નથી મળતું, પ્રામાણિકતા થી કામ કરો, લોકો આપો આપ પસંદ કરશે..

**************************************

પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે ધન્ય છે

એવા હર એક શહીદને  જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે..

                              JAI HIND

**************************************

માણસ જ્યારે હથેળીમાં  ભવિષ્ય શોધવા લાગે ને

ત્યારે સમજી લેવું કે એના કાંડા ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે.

**************************************

નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે

કસોટી પણ એમની જબરદસ્ત હોય છે…!

**************************************

કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે પરંતુ

એ જ રંગનું શાળાનું  BLACK BOARD બહુ બધાની જીંદગી બદલી નાખે છે..!

also  all type of status avalible on offical website

**************************************

હાથ ની રેખાઓ પર ક્યારેય વિશ્વાસ ના કરતા સાહેબ કેમ કે,

નસીબ તો એમના પણ હોય છે જેમના હાથ જ નથી હોતા..

**************************************

જીવનમાં બધું જ શક્ય છે,

 બસ શરુઆત આત્મવિશ્વાસ થી થવી જોઈએ.  JAI HIND

**************************************

નીંદર અને નિંદા પર જે વિજય મેળવી લે છે

એને આગળ વધવાથી કોઈ નથી રોકી શકતું…!!   JAI HIND

**************************************

નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે,

  પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે  JAI HIND

Leave a Comment