Mahakal Status in Gujarati | Top Bholenath Status | Mahadev Status

 mahakal status in gujarati

mahadev status in gujarati,mahadev status in gujarati text,bholenath status in gujarati ,har har mahadev status,shivratri status,mahakal status

બહુ દૂર છે તું મારાથી પણ,

તારા થી નજીક મારું કોઈ નથી..!!

ⓖⓞⓞⓓ ⓜⓞⓡⓝⓘⓝⓖ

🌈🌹 ૐ નમઃ શિવાય 🌹🌈

Mahakal Status In Gujarati

નીલકંઠ એમ જ નથી કહેવાયા

મારા મહાદેવ…

વિષ પીવું પડ્યું હતું પેલા સાહેબ…!!

🐋🌈 ૐ ગંગાધરાય નમો નમઃ 🌈🐋

તારા સુધી પહોંચવાનો કોઈ માર્ગ

બતાવી દે…

મારા જીવનની નાવ ને તું પાર

લગાવી દે…

જ્યાં જઈને ભસ્મમાં મળી જાવ

તને ભોળા,

મને એવો દ્વાર બતાવી દે…

❥♥~ સુંદર પ્રભાત ❥♥~

જયારે દુનિયા મુશ્કેલીઓમાં નાખી દે છે,

ત્યારે મારો ભોળો હઝારો રસ્તા કાઢી દે છે.!!

💓🀠ૐ કૃપાનિધાયે નમઃ 💓🀊

રડતી આંખોને મારો મહાદેવ

હસાવે છે…

Mahakal Status in Gujarati

જયારે કોઈ નથી આવતું ત્યારે,

મારો મહાદેવ આવે છે..!!

♥ good morning ♥

🌺🍇 ૐ મહેશ્વરાય નમઃ 🍇🌺

જેની કલ્પના ઉંચી હોયને વાલા,

એ કયારેય નીંચી જીંદગી જીવી

જ ના શકે..!!

gσσ∂ мσяиιиg…✍

🍃દેવોના દેવ મહાદેવ 🍃

Top Mahakal Status in Gujarati

નસીબ જેમના ઊંચા અને મસ્ત હોય છે,

કસોટી પણ એમની જબરદસ્ત હોય છે !!

🍃💚 હર હર મહાદેવ 💚🍃

માથું ઉપાડીને ચાલીયે છીએ,

મારા ભોળાની મહેરબાની છે.

શિવ ભક્તિ કરવી,

મારા જીવનની કહાની છે.

💜🍀 જય મહાકાલ 🍀💜

આ નશો કોઈ બાટલીનો નથી કે,

ઉતરી જાય…

આ નશો તો મારા નાથો ના નાથ

ભોળાનાથ નો છે જે ચઢતો જ

જાય છે…!!

🎳 હર હર મહાદેવ 🎳

જે અમૃત પીવે છે એને દેવ કહેવાય છે…!!

જે વિષ પીવે છે એને દેવોના દેવ મહાદેવ કહેવાય છે…!!

💫💥 ૐ વિશ્વેશ્વરાય નમઃ 💫💥

રામ એના રાવણ પણ એના,

જીવન એનું અને મરણ પણ એનું,

તાંડવઃ છે અને ધ્યાન પણ એ જ છે,

અજ્ઞાનીનું જ્ઞાન પણ એ જ છે..!!

🌊💎 ૐ મૃત્યુંજયાય નમઃ 💎🌊

દરેક આરંભનો અંત હું છું.

દરેક અંતનો હું આરંભ છું.

હું સત્ય છું, હું શિવ છું,

હું કાળ છું,

હું જ મહાકાલ છું..!!

🐋💦 જય મહાકાલ 💦🐋

☘️~ સુંદર પ્રભાત ~☘️

ભંગારનાં વેપારીને સોનાની પરખ નો હોય..!!

💛💖 ૐ રુદ્રાય નમઃ 💙💖

🇮🇳 જય હિંદ જય ભારત 🇮🇳

મારા હૃદયમાં હંમેશા તારો વાસ રહે,

મારા માથે હંમેશા તારો હાથ રહે,

રસ્તાઓ હોય કેટલા પણ કઠિન બસ

હરક્ષણ મહાદેવ તારો સાથ રહે..!!

💙💧ૐ શંકરાય નમઃ 💧💙

જે બંધનમાં છે તે જીવ છે.

જે બંધન મુક્ત છે તે શિવ છે.

🔥🐒 GooD MorninG 🐒🔥

🍊💫 ૐ શિવાય નમઃ 💫🍊

🇮🇳👧 જય હિંદ જય ભારત 👧🇮🇳

શેર હોય કે સવાશેર

હોય ભલેને આખા ગામમાં વેર

પણ જેને મહાદેવની મેર હોય

તેને લીલાલહેર જ હોઈ વહાલા..!!

🍓🍎 ɢօօɖ ʍօʀռɨռɢ 🍎🍓

💓🌹 જય સોમનાથ મહાદેવ 🌹💓

🇮🇳🐅 જય હિંદ જય ભારત 🐅🇮🇳

રોજ સાંજે હિસાબ કરું છું…

મહાદેવ સિવાય કાંઈ નથી બચતું…!!

🌱🍀 go̷o̷d morning 🌱🍀

🍃💚 ૐ મહેશ્વરાય નમઃ 💚🍃

🇮🇳🚀 જય હિંદ જય ભારત 🚀🇮🇳

જ્યારે વાત સ્વમાનની હોય ત્યારે…

સમાધાન નો હોય..!!

ⓢⓗⓤⓑⓗ ⓢⓐⓥⓐⓡ

🍃⛺ ૐ શિવાય નમઃ ⛺🍃

🇮🇳🐅 જય હિંદ જય ભારત 🐅🇮🇳

‘ભીડ’ તો બહાર છે.

‘ભીતર’ તો તું એક જ છે.

🍂🍃 Go͓̽o͓̽d͓̽ Mo͓̽r͓̽ni͓̽n͓̽g 🌱🍂

🍃🍂 ૐ સર્વાય નમઃ 🍃🍂

🇮🇳🔰 જય હિંદ જય ભારત 🔰🇮🇳

કિસ્મત લખવાવાળા ભગવાન કહેવાય છે અને

બદલવાવાળા ને ભોળાનાથ કહેવાય છે..!!

🌹ⓖⓞⓞⓓ ⓜⓞⓡⓝⓘⓝⓖ🌹

✨💥 ૐ શંકરાય નમઃ 💥✨

🇮🇳👳 જય હિંદ જય ભારત 👳‍🇮🇳

પાપ કરતા પહેલા વિચારી લેજો

તમારા દરેક કર્મનું notification

મહાદેવને મળે છે.

🌺🌹 ₲๑๑d ℳorning 🌹🌺

🀼󠀠ૐ ગંગાધરાય નમો નમઃ

🇮🇳🐘 જય હિંદ જય ભારત 🐘🇮🇳

સ્વયંને મહાદેવ સાથે જોડી દો,

બાકી બધું મહાદેવ પર છોડી દો…!!

🌈🔥 ૐ મહેશ્વરાય નમઃ 🔥🌈

Leave a Comment