Good Morning Status in Gujarati Text | Good Morning Shayari In Gujarati

good morning status in gujarati, shubh savar status in gujarati,jay mataji status in gujarati,જય માતાજી status,jay bharat status,good Morning status
Good Morning Status in Gujarati

જે સાથે હોય એ સમજતા નથી હોતા,

અને જે સમજતા હોય એ સાથે નથી હોતા !!

               *શુભ સવાર*

Good Morning Status in Gujarati

પાણીમાં તેલનું ટીપું પડે ને ભળે નહીં એને સંપર્ક કહેવાય,

પાણીમાં દૂધનું ટીપું પડે ને ભળી જાય એને સંબંધ કહેવાય !!

               *શુભ સવાર*

પાંદડા જેવી ઉમર થઇ ગઈ છે સંબંધોની,

આજે લીલા, કાલે પીળા ને પરમ દિવસે સુકા !!

               *શુભ સવાર*

દોસ્ત તારી ગેરહાજરી એટલે #ફીલ,

અને તારી હાજરી એટલે #મહેફિલ !!

               *શુભ સવાર*

સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો તો રેતી છે,

અને જો વાવતા રહો તો ખેતી છે !!

              *શુભ સવાર*

સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,

સંબંધ તો એ છે કે કોના વગર કેટલું એકલું લાગે છે !!

             *શુભ સવાર*

Good Morning Status in Gujarati

જ્યારે સાચી લાગણીની રજૂઆત થાય છે,

ત્યારે પછી જ ખરી રમતની શરૂઆત થાય છે !!

              *શુભ સવાર*

આ જિંદગી જ તમને એવું બધું કરાવશે સાહેબ,

જે તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય !!

                  *શુભ સવાર*

“ચા”ની સાથે દોસ્ત થોડી “ચાહ” હોવી જોઈએ,

જેમ ગઝલના શેર ઉપર “વાહ” હોવી જોઈએ !!

                 *શુભ સવાર*

જે સમજે એને જ બધા સમજાવે છે,

બાકી ના સમજે એની સાથે બધા એડજસ્ટ થઇ જાય છે !!

                *શુભ સવાર*

શું ખબર ક્યાં રૂપ માં આવીને,

મારુ કામ કરી જાય છે મારી માં,

સાંજે ધાર્યું હોય અને સવારે

ધારેલું કામ થઈ જાય છે…!!

🍫💫 ₲๑๑d ℳorning 🍫💫

✨🍂 જય માતાજી 🍂✨

🇮🇳📚 જય હિંદ જય ભારત 📚🇮🇳

વાહ માં ખોડલ…

તમારી લાગેલી લગની પણ બેહદ છે

જ્યાં તમે દેખાવ છો ત્યાં બે હાથ

અને માથું નમી જાય છે.

💞ⓖⓞⓞⓓ ⓜⓞⓡⓝⓘⓝⓖ💞

💜💘 જય માતાજી 💘💜

🇮🇳🔭 જય હિંદ જય ભારત 🔭🇮🇳

અમે કોઈ મોટી હસ્તીના દીકરા નથી

પણ,

અંગ્રેજોને નમાવનારી ભવાની ના દીકરા

જરૂર છીએ !!

જય હો અરજણના ઓટલાવાળી

“… માં બુટ ભવાની માં …”

~~~~~

🎈🍃 ₲๑๑d ℳorning 🎈🍃

🌈🔥 જય માતાજી 🔥🌈

🇮🇳🏂 જય હિંદ જય ભારત 🏂🇮🇳

~~~~~

ભૂખ તો એક કોળીયાથી પણ મટી

જાય છે સાહેબ…!! પણ,

પહેલો કોળિયો માં મોગલના નામનો

હોય તો…

🍓🍒 ₲ððd ℳðrniñg 🍓🍒

🍒🍓 જય માતાજી 🍒🍓

🇮🇳🐬 જય હિંદ જય ભારત 🐬🇮🇳

રમત રમતા નથી આવડતી

નથી જાણતો જગતના દાવ

હું આપના ભરોસે છું આશાપુરા

માં રમી લેજે ને મારા પણ દાવ.

💙🔥 Ⓖo͓̽od͓̽ Mo͓̽rn͓̽in͓̽Ⓖ 🔥💙

💜💘 જય માતાજી 💘💜

🇮🇳🦁 જય હિંદ જય ભારત 🦁🇮🇳

સિંહ હોય એને માથે તાજની

જરૂર નથી પડતી,

તાકાત કાંડાની હોઈ એને હથિયારની

જરૂર નથી પડતી,

જેના પર માં જગદંબાના આશીર્વાદ

હોય એની સામે દુશ્મનોની નજર

 પણ નથી પડતી…!!

🍃🎈 ɢօօɖ ʍօʀռɨռɢ 🎈🍃

🌈💫 જય માતાજી 💫🌈

🇮🇳🦁 જય હિંદ જય ભારત 🦁🇮🇳

બુદ્ધિ પણ ત્યાં વિચારમાં પડે છે.

આ અશક્ય શક્ય કેમ બને…??

વિજ્ઞાનની શોધ જ્યાં પુરી થાય,

ત્યાં તો મારી મહાકાળીના માંના પરચા

શરૂ થાય

🌹ⓢⓗⓤⓑⓗ ⓢⓐⓥⓐⓡ🌹

✨🍀 જય માતાજી 🍀✨

🇮🇳🌙 જય હિંદ જય ભારત 🌙🇮🇳

બસ આંખ બંધ કર,

અને મને યાદ કર…

“હું” બીજું કોઈ નથી,

તારો વિશ્વાસ છું…

🍑☕ ⓖ◔◔d͎ ͎m͎◔r͎n͎i͎n͎ⓖ ☕🍑

💛💥 જય માતાજી 💥💛

🇮🇳🌞 જય હિંદ જય ભારત 🌞🇮🇳

ભારત જેવી ભૂમિમાં જન્મ લીધો

એનો વટ છે અમને…

વટમાં કોઈ ‘દી નહિ પડવા દે ઘટ,

મારી માં મેલડી…!!

🌊ⓢⓗⓤⓑⓗ ⓢⓐⓥⓐⓡ🌊

🍃⛺ જય માતાજી ⛺🍃

🇮🇳🧘‍ જય હિંદ જય ભારત 🧘‍🇮🇳

 કોઈએ મને પૂછ્યું,

વિશ્વાસ એટલે શું…??

વ્યાખ્યા તો ના આવડી સાહેબ…!!

આઈ ખોડલનું નામ મોઢે આવી ગયું.

🌈💫 જય માતાજી 💫🌈

અશક્ય ને શક્ય બનાવે એ

 “…આઈ ખોડિયાર…”

એટલે તો સાહેબ…!!

નસીબ પર નહિ, “આઈ ખોડિયાર”

પર વિશ્વાસ છે.

🔥👀 જય માતાજી 🔥👀

જ્યાં આખી દુનિયા ના પડે,

ત્યાં મારી મેલડી હા પાડે…!!

💢🍇 જય માતાજી 🍇💢

ખોડલ અમારું રજવાડું છે.

અમારી સવાર good morning

બોલવાથી નહિ પણ,

જય ખોડલ બોલવાથી થાય છે…!!

💓🌹 જય માતાજી 🌹💓

હવે તો દિલ પણ ધમકી આપે છે વાલા…!!

“આઈ ખોડલ” ને યાદ કર નહીંતર ધડકવાનું બંધ કરી દઈશ…!!

🍃🍂 જય માતાજી 🍃🍂

~~~~~~

બાદશાહના ઘર માં

મઢ કરીને બેહનારી માં મેલડી…!!

~~~~~~

💕 Go͓̽o͓̽d ̽Mo͓̽r͓̽nin͓̽g͓̽ 💕

Motivational status in gujarati 

Attitude status in gujarati

Leave a Comment