Attitude Status in Gujarati 2021 | Attitude Status Gujarati

whatsapp gujarati status

Hello Friends आज के आर्टिकल में gujarati status में best attitude status in gujarati  की बहुत अच्छी पोस्ट आपके लिए लाया हु जिसे आप आपने social प्लेटफार्म पर शेर कर सकते हो વટ status,attitude status in gujarat, attitude status in gujarati 2 line

attitude status in gujarati for boy

બધી ઓળખાણ  બાપદાદાના   નામનીના_ચાલે,

અમુક  ઓળખાણ પોતા ના નામ ની પણ હોવી_જોઈએ

બાદશાહ  કી ગલી મે  આકે  ઉસકા પતા નહી  પૂછતે

‍ગુલામો કે જુકે હુ એસર ખુદબખુદ રાસ્તા બતા  દેતે_હૈ

સ્વમાની માણસ છું સાહેબ,

સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં !!…

#ઉંમર ની સાથે #વિરોધીઓ વધે તો #સમજી લેવુ #સાહેબ કે #સિક્કા હજી #આપડા જ પડે છે..!

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું……..

બાકી આ #મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી

સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે…

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નાથી…

જેટલું પણ જીવીશ …મારા સ્વમાન સાથે જીવીશ..

બાહુબલીમાં ભલે 100 હાથીઓની તાકાત હોઈ વહાલા…

પણ મારા ભાયુંનો attitude એટલે…

કોઈનુંય ના ચાલે

સિંહ પોતાની તાકાત થી રાજા કેવાય

કારણ કે જંગલ માં ચુંટણી ના હોય મારા વાલા…

बाप बाप होता हे

ડરથી તો દુનિયા_ચાલે

#સાહેબ અમે તો વટ થી જ ચાલવાના

ધમકી તો લુખ્ખાઓ આપે વાલા

અહી તો સીધું ફાયરીંગ જ થાય

વટ status

મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા,

પણ…

એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા.

#તારૂજેટલુ  અભીમાન  છે  એટલુ  તો  ખાલી_ મારૂ  માન  છે__વાલા ।।…

. . . . 👑…………….

​#ભાઈ ની ધાક એવી છે #વાલા_કે

#હાથ મિલાવે તૉ બેડાપાર અને ઉપાડે તો તડીપાર..

#સેલ્ફી લેવી તો સેકન્ડનું કામ છે સાહેબ સમય તો #imageબનાવવામા લાગે_છે.

        👑  #King 👑

#માણસ તો હુ પણ સીધો સાદો

        હતો વાલા  પણ

 અમુક માણસો ને એની ઓકાત

    બતાવવી જરૂરી હતી ! #

attitude status in gujarati 2 line

સ્વાભીમાન રાખજો સાહેબ….

બાકી અભીમાન મા તો કેટલાય ખોવાય ગયા ….

 #સિંહ સંત અને_શુરવીર હમેંશા_પોતાની

 #મોજ માજ_હોય #વાલા….

સમય આવે ત્યારે બતાવી દઈશુ

ઘણા ગલુડીયા  પોતાને સિંહ સમજી બેઠા છે..

ભાઈ #like👍 ભલેને 200 આવતી હોય પણ…

#PhøTø😎 જોય ને #જીવ😜 તો 5000 ના બરે🔥 છે ને…… વાલા

👑#હવેબદલી નાખ્યો છે….#જીંદગીનો_નિયમ !!👑

👑હવે જે #યાદ કરશે…એ જ #યાદ રહેશે…🔫 ..👑

ખાલી #pic જ નહિ ગાંડા…..

તારા ભાઈ ની #Personality પણ ખતરનાક જ છે…

👑#Photo_કડક હોય  એટલે વાલા  #Status મુકવાની જરુરના_પડે…..👑

”ખાલી સાહેબ વર્ષ બદલાયું છે હો, બાકી #તાકાત ને #તેવર તો હજી ઈ જ છે હો”

…💪જીંદગી 👌એવી જીવો કે_👇

*!! 🌍ગુગલ_ પણ તમને 🌑ગોતતુ_ આવે…કે    ☄ કયા _છે _મારો _😉વાલો.💲

👑 દુનિયા જીતી જાશુ વાલા….

બસ ભાયુ ભેગા ને,

ભડવા છેટા રેજો…🦁

#શોખ  ઊંચા  નથી  અમારા #પણ  જીંદગી  જીવવા  ની  રીત  અલગ_છે

#બદનામી ની બીક તો એને હોય #સાહેબ…

#જેનામા નામ કમાવાની #હિંમત ના હોય..

ખેડૂત ના દિકરા છીએ..બાપ

જે છોડ ને ઉછેરતા આવડે એને

લણતા પણ આવડે …

🦁 નબળા નથી વાલા…

 આ તો બધુ જ્યા સુધી  શાંતીથી પતે…

      ત્યા સુધી મજા છે …

પાણીમાં હોત તો ફિલ્ટર કરી લેત,

પણ વાલા આ વટ તો #લોહી નો છે.

👑#રજવાડાનથીતોશુંથય_ગયું🔫

#પણમોજઅનેમરદાનગીહજુએજછેહોવાલા

              ભાયું ભેગા ને ભળવા છેટા

“માન, મર્યાદા અને મોભો હોવો જોઈએ,

       વીરા  બાકી બધું તો ???

     રાવણ પાસે પણ હતું…

દુનીયા આપડી કોપી કરે સાહેબ

આપડે દૂનીયા ની કોપી નૉ કરીએ

અમે કોઈના દીવાના નથી દુનિયા અમારી દિવાની છે

આ રાજ👑 ગાદી 💺છે સાહેબ 🙏બેસીને તો જોવો🌐 દુનિયા ✋સલામ કરશે

#નામ #નાનુ #છે #હો #વાલા #બાકી..

❤#દિલ #થી #મોટા #છીયે #

!!! મારુ #નામ જ એવું છે વાલા ,,,

   કે લોકો ને રોજ #યાદ કરવું જ પડે !!!

#કામએવાકરો_કે

                   📹   #CCTV_મા_નહી🎥📷

🎬#સીધાTVમા_આવો💻

” દમ💪 તો 😎વ્હાલા. 👉કાળજામાં👈 હોવો જોઈયે☝બાકિ તો,

♸છ – છ♸ ગોળીવાળી🔫પણ કમરે લટકાતી રહી જાય…

We Provide Best  Love Status in Gujarati, Gujarati Love Shayari for Whatsapp, Facebook and Instagram, Romantic love Status in Gujarati Top 30 Gujarati Love Status, Love Status for Instagram in Gujarati, Gujarati Quote for Instagram, the Best Love Status for Her and Him.

gujarati status for whatsapp, attitude status in gujarati 2 line, attitude status in gujarati for boy, gujarati attitude status, વટ status, attitude status

other collection

rajputana attitude status in hindi

truth of life quotes in hindi

attitude status for girls in hindi

Leave a Comment